જો એવું જ હોત તો સર્કસના લોકો યોગી કહેવાતા : નરેન્દ્ર મોદી

જો યોગ એ અંગ કસરત જ હોત તો સર્કસમાં કામ કરનારા બાળકો યોગીઓ કહેવાતા હોત. સર્કસના બાળકોમાં અંગ કસરતમાં ઘણા હોઁશિયાક હોય છે. પરંતુ તેઓ યોગીઓ નથી કહેવાતા કારણ યોગ એ માત્ર અંગ કસરતનું કામ નથી. યોગ એ મન, બુધ્ધિ, શરીર અને આત્મ શુધ્ધિનું બળ છે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે યોગ દિવસ પ્રસંગે જણાવ્યું હતું.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # જો યોગ એ અંગ કસરત જ હોત તો સર્કસમાં કામ કરનારા બાળકો યોગીઓ કહેવાતા હોત. સર્કસના બાળકોમાં અંગ કસરતમાં ઘણા હોઁશિયાક હોય છે. પરંતુ તેઓ યોગીઓ નથી કહેવાતા કારણ યોગ એ માત્ર અંગ કસરતનું કામ નથી. યોગ એ મન, બુધ્ધિ, શરીર અને આત્મ શુધ્ધિનું બળ છે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે યોગ દિવસ પ્રસંગે જણાવ્યું હતું.

અહીંના રાજપથ ખાતે યોજાયેલા આંતર રાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું. યોગ એ માત્ર અંગ કસરત જ નથી પરંતુ યોગ એ મન, બુધ્ધિ, શરીર અને આત્મા શુધ્ધિનું બળ છે એવું કહેતાં તેમણે આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે યોગ દિવસની ઉજવણીમાં જોડાયેલા વિશ્વના દેશોનો અને યુનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

માણસ પાછળ રહી ના જાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે, આજે ટેકનોલોજીના સમયમાં દરેક ક્ષેત્રે વિકાસ થઇ રહ્યો છે. એવા સમયે એ જોવાનું ખાસ છે કે જ્ઞાનની આ દોટમાં માણસ પાછળ ન રહી જાય, જો માણસ પોતાનો વિકાસ નહી કરે તો આ મીસ મેચ ગંભીર છે. યોગ એ માણસના વિકાસ માટે ઉપયોગી છે.
First published: