નરેન્દ્ર મોદી સિવાય અમિત શાહથી લઇને સ્મૃતિ ઇરાની સુધીના નેતાઓએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા. તો અરુણ જેટલીથી લઇને સુષમા સ્વરાજ જેવા મંત્રીઓએ આ વખતે મંત્રીપદના શપથ લીધા નથી.
તો ગુજરાતમાંથી અમિત શાહ સહિત પરષોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ત્યારે મોદી સરકાર નવા મંત્રીઓનું લિસ્ટ નિચે પ્રમાણે છે.
અહીં ક્લિક કરી વાંચોઃ આ નવા મંત્રી વિશે જાણવા જેવું, PM મોદી સાથે સરખાવે છે લોકો !આ છે કેબિનેટ મંત્રીરાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, સદાનંદ ગૌડા, નિર્મલા સીતારમણ, રામવિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, થાવરચંદ ગહલોત, એસ જયશંકર, રમેશ પોખરિયાલ નિશંક, અર્જુન મુંડા, સ્મૃતિ ઇરાની, ડોક્ટર હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, મહેન્દ્રનાથ પાંડે, અરવિંદ સાવંત, ગિરિરાજ સિંહ, ગજેન્દ્ર સિંહ શેખાવત.
આ રહ્યું રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)નું લિસ્ટસંતોષ કુમાર ગંગવાર, રાવ ઇન્દ્રજીત સિંહ, શ્રીપદ નાઇક, ડો.જિતેન્દ્ર સિંહ, આર કે સિંહ, કિરણ રીજીજુ, પ્રહલાદ સિંહ પટેલ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા.
આ પણ વાંચોઃ ક્યારેક મોદી સાથે અમેરિકા ફરતા હતા, હવે મંત્રીમંડળમાં થયો સમાવેશઆ રહ્યું રાજ્યમંત્રીનું લિસ્ટફગ્ગન સિંહ કુલસ્તે, અશ્વિની કુમાર ચૌબે, અર્જુન રામ મેઘવાલ, વી કે સિંહ, કૃષ્ણ પાલ ગુર્જર, દાનવે રાવસાહેબ, કિશન રેડ્ડી, પુરુષોત્તમ રુપાલા, રામદાસ આઠવલે, સાધ્વી નિરંજન જ્યોતી, બાબુલ સુપ્રિયો, સંજીવ કુમાર બલિયાન, સંજય શ્યામરાવ, અનુરાગ સિંહ ઠાકુર, અંગદી સુરેશ, નિત્યાનંદ રાય, રતન લાલ કટારિયા, વી. મુરલીધરન, રેણુકા સિંહ, સોમ પ્રકાશ, રામેશ્વર તેલી, પ્રતાપ ચંદ્ર સારંગી, કૈલાશ ચૌધરી, દેબાશ્રી ચૌધરી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cabinet Minister, Oath ceremony, કેન્દ્ર સરકાર, પીએમ મોદી, ભારત સરકાર