Home /News /national-international /

...જ્યારે ઓબામાએ PM મોદીને કહ્યું 'રાષ્ટ્રપતિ મોદી'!

...જ્યારે ઓબામાએ PM મોદીને કહ્યું 'રાષ્ટ્રપતિ મોદી'!

ન્યૂયોર્ક# અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના અંતમાં એક નિવેદન આપતા ભૂલથી તેઓએ 'રાષ્ટ્રપતિ મોદી' કહીને સંબોધિત કર્યા હતા.

ન્યૂયોર્ક# અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના અંતમાં એક નિવેદન આપતા ભૂલથી તેઓએ 'રાષ્ટ્રપતિ મોદી' કહીને સંબોધિત કર્યા હતા.

  • IBN7
  • Last Updated :
ન્યૂયોર્ક# અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના અંતમાં એક નિવેદન આપતા ભૂલથી તેઓએ 'રાષ્ટ્રપતિ મોદી' કહીને સંબોધિત કર્યા હતા. ઓબામાનો આ વીડિયો વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઓબામાએ કહ્યું કે, અમને સ્વત્છ ઉર્જા પ્રતિ 'રાષ્ટ્રપતિ મોદી' ની મહાત્વાકાંક્ષી યોજનાથી પ્રેરણા મળી છે.

વ્હાઇટ હાઉસમાં ઓબામાના નિવેદની પ્રતિલિપિમાં પ્રથમવાર કોઇ ચૂક સામે આવી છે. બાદમાં વ્હાઇટ હાઉસે 'રાષ્ટ્રપતિ' ની જગ્યાએ 'પ્રધાનમંત્રી' કરી નિવેદનની પ્રતિલિપિ ફરીથી જાહેર કરી.
First published:

Tags: અમેરિકા, દેશ વિદેશ, નિવેદન, બરાક ઓબામા, વડાપ્રધાન મોદી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन