#MissionPaani: જો આર્કટિક પીંગળી ગયો તો ભારતના શહેરોની કેવી થશે પરિસ્થિતિ?
News18 Gujarati Updated: July 12, 2019, 6:36 PM IST

આર્કટિકનો સમુદ્રી બરફ
what-will-happen-in-coastal-india-and-other-indian-cities-if-arctic-ice-melts
- News18 Gujarati
- Last Updated: July 12, 2019, 6:36 PM IST
જો આર્કટિકનો બરફ પીંગળે છે તો, માત્ર ભારતના દરીયા કાંઠાના વિસાતાર જ નહીં પરંતુ દેશના હવામાન અને કૃષિ પર પણ તેની સીધી અને ખતરનાક અસર પડશે. વૈજ્ઞાનિક શોધ કહી રહ્યા છે કે, આર્કટિકનો સમુદ્રી બરફ ઝડપથી પીઘળી રહ્યો છે, આવુ પહેલા ક્યારે નથી જોવા મળ્યું. આનો ખતરો એ છે કે, મહાસમુદ્દી ધારાઓ અને તેની સાતે જોડાયેલા હવામાનમાં સ્વાભાવિક રીતે મોટા ફેરફાર આવશે, જેના કેટલાક ઈશારા જોવા પણ મળી રહ્યા છે. તો જોઈએ બરફ પીઘળે તો ભારત પર કેવો ખતરો છે.
શું થશે ભારત પર અસર
આર્કટિક ક્ષેત્રમાં ઝડપથી થઈ રહેલા ફેરફારના કારણે ભારતના દરીયાકાંઠાના રાજ્યો સાથે, કેટલાએ વિસ્તાર માટે પડકાર ઉભો થશે. ખતરાની ઘંટી એ છે કે, ભારતમાં પાણીની ઉપલબ્ધતાનું સંકટ વધુ સર્જાશે. ભારતનું એક તૃતિયાંસથી વધારે પીવાનું પાણી હિમાલય-હિંદૂકુશ પર્વત શ્રુખંલા અને તિબ્બતી પટારોથી પેદા થાય છે, આ બંનેને મિલાવતા ત્રીજુ ધ્રુવ પણ કહેવામાં આવે છે. આર્કટિકનો બરફ જો ગ્લોબલ વોર્મિંગનો શિકાર થઈ જાય છે તો, ત્રીજા ધ્રુવનું ભવિષ્ય ખતરામાં પડી શકે છે.તેનું પરિણામ એ આવશે કે, ત્રીજા ધ્રુવથી આવતા પાણીમાં ઘટાડો થશે, તેના કારણે હવામાન પર સીધી અસર પડશે, અને ઓછો વરસાદ પડશે. તેના કારણે ભારતમાં જળસંકટ વધતુ જશે.
શું છે ઉપાય
ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને પહોંચી વળવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. ભારતે આ દિશામાં દુનિયા સાથે કામ કરવું પડશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, એન્ટાર્કટિકા ટ્રીટી સિસ્ટમમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જેથી આ સ્થિતિને પહોંચીવળવા માટે એક રચનાત્મક ભૂમિકા નિભાવવી પડશે. આર્કટિકા અને ભારતનો સંબંધ શું રહ્યો
નોર્વે, અમેરિકા, ડેનમાર્ક, ફ્રાંસ, ઈટલી, જાપાન, નેધરલેન્ડ, ગ્રેટ બ્રિટન, આયરલેન્ડ સહિત સ્વીડને 1920માં એક કરાર કર્યો હતો, જેને સ્વાલબોર્ડ ટ્રીટ કહેવામાં આવે છે. ધીરે ધીરે ભારતની ભૂમિકા વધ્યા બાદ હવે ભારત આર્કટિક કાઉન્સિલમાં સ્થાયી નિરિક્ષક છે.
આ સમયે આર્કટિક ક્ષેત્રમાં ભારતને ખાસ રસ વૈજ્ઞાનિક, પર્યાવરણ અને રણનૈતિક પહેલુઓ પર છે. ગ્લોબલ વોર્મિંગ, બરફના પીંગળવા પર શોધ જેવા વિષયો પર ભારત સક્રિય રહ્યું છે. 2007માં ભારતે આર્કટિક રિસર્ચ પ્રોગ્રામની પહેલ કરી હતી, જેના હેટળ ઉત્તરી ગોળાર્ધમાં ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસકરવાની શરૂઆત થઈ.
શું થશે ભારત પર અસર
આર્કટિક ક્ષેત્રમાં ઝડપથી થઈ રહેલા ફેરફારના કારણે ભારતના દરીયાકાંઠાના રાજ્યો સાથે, કેટલાએ વિસ્તાર માટે પડકાર ઉભો થશે. ખતરાની ઘંટી એ છે કે, ભારતમાં પાણીની ઉપલબ્ધતાનું સંકટ વધુ સર્જાશે. ભારતનું એક તૃતિયાંસથી વધારે પીવાનું પાણી હિમાલય-હિંદૂકુશ પર્વત શ્રુખંલા અને તિબ્બતી પટારોથી પેદા થાય છે, આ બંનેને મિલાવતા ત્રીજુ ધ્રુવ પણ કહેવામાં આવે છે. આર્કટિકનો બરફ જો ગ્લોબલ વોર્મિંગનો શિકાર થઈ જાય છે તો, ત્રીજા ધ્રુવનું ભવિષ્ય ખતરામાં પડી શકે છે.તેનું પરિણામ એ આવશે કે, ત્રીજા ધ્રુવથી આવતા પાણીમાં ઘટાડો થશે, તેના કારણે હવામાન પર સીધી અસર પડશે, અને ઓછો વરસાદ પડશે. તેના કારણે ભારતમાં જળસંકટ વધતુ જશે.
શું છે ઉપાય
ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને પહોંચી વળવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. ભારતે આ દિશામાં દુનિયા સાથે કામ કરવું પડશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, એન્ટાર્કટિકા ટ્રીટી સિસ્ટમમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જેથી આ સ્થિતિને પહોંચીવળવા માટે એક રચનાત્મક ભૂમિકા નિભાવવી પડશે.
Loading...