Home /News /national-international /

શાળા પુસ્તકમાં મિલ્ખા સિંહના ચેપ્ટરમાં છપાયો ફરહાન અખ્તરનો ફોટો!

શાળા પુસ્તકમાં મિલ્ખા સિંહના ચેપ્ટરમાં છપાયો ફરહાન અખ્તરનો ફોટો!

    પશ્ચિમ બંગાળમાં પોતાના શાળા પાઠ્યક્રમમાં મિલ્ખા સિંહ પર એક ચેપ્ટર સામેલ કરવામાં આવ્યો છે. જો કે, આમાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ એક મોટી ભૂલ થઈ ગઈ છે. તેમને મિલ્ખા સિંહની જગ્યાએ અભિનેતા ફરહાન અખ્તરનો ફોટો પુસ્તકમાં છાપી દીધો છો.

    અસલમાં ફરહાન અખ્તર રાકેશ ઓમપ્રકાર મહેરાની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં મિલ્ખા સિંહની મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રકાશનોએ ફરહાનની તે ભૂમિકાનો જ ફોટોને પુસ્તકમાં છાપી દીધો છો. તે પછ ફરહાન અખ્તે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને ટેગ કરતાં આ ચૂક તરફ ધ્યાન અપાવ્યું હતું.


    આ ભૂલ સૌથી પહેલા લાીફ ઘોષ નામના એક વ્યક્તિએ પકડી, તેમને ટ્વિટ કરીને પશ્ચિમ બંગાળની ટેક્સ્ટ બુકમાં મિલ્ખા સિંહની જગ્યાએ ફરહાન અખ્તરની ફોટો છપાઈ છે. મને આનાથી જરા પણ શોક લાગ્યો નથી.



    આ ટ્વિટ પર તરંત જ રિએક્ટ કરતાં ફરહાને ટ્વિટ કર્યું, "પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી આના તરફ ધ્યાન આપે. મિલ્ખા સિંહ પર આધારિત ચેમ્પટરમાં તસ્વીરના ઉપયોગમાં મોટી ભૂલ થઈ છે. કૃપા પબ્લિશરને કહીને આ પુસ્તકને પરત લો અને તસ્વીરને બદલી લો." તેમને આ ટ્વિટમાં ક્વિજ માસ્ટર અને ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને પણ ટેગ કર્યા.



    ડેરેકને તરત જ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેઓ આ મામલામાં જોઈ લેશે. આના પર ફરહાને લખ્યું કે, ઓ બ્રાયન શિક્ષાના લઈને ખુબ જ ગંભીર છે તેથી તમેને ટેગ કર્યા હતા.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: West bengal

    આગામી સમાચાર