રાધે માંનુ વોઈસ સેમ્પલ થયું મેચ, રાતમાં ભક્તને કહતી 'I Love You' બોલો

રાધે માં (ફાઈલ ફોટો)

સુરેન્દ્રએ એ પણ કહ્યું હતું કે, રાધે માં વારંવાર 'I Love You' બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા દબાણ કરતી હતી

 • Share this:
  વર્ષ 2015માં સુરેન્દ્ર મિત્તલ નામના એક વ્યક્તિએ રાધે માં વિરુદ્ધ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. સુરેન્દ્રનો આરોપ છે કે, રાધે માં પોતાની જાતને દેવી દુર્ગાનો અવતાર ગણાવે છે અને ધર્મના નામ પર લોકોને ગુમરાહ કરે છે. એટલું નહી, સુરેન્દ્રએ એ પણ કહ્યું હતું કે, રાધે માં વારંવાર 'I Love You' બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા દબાણ કરતી હતી. આ મામલે હવે રાધે માંની મુશ્કેલીઓ વધી શકે છે.

  પંજાબ સ્થિત કપૂરથલાના એસએસપીએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને જાણકારી આપી હતી કે, સુરેન્દ્ર મિત્તલના મામલામાં રાધે માંનું સેમ્પલ મેચ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ સ્થિત ફગવાડા નિવાસી સુરેન્દ્ર મિત્તલ લાંબા સમયથી રાધે માંને લઈ ખુલાસો કરી રહ્યો હતો.

  કેટલાક વર્ષ પહેલા ફગવાડામાં જ્યારે રાધે માં પોતાની જાતને દેવીનો અવતાર બતાવીને પૂજા કરાવવાની કોશિસ કરતી હતી, ત્યારે સ
  Published by:kiran mehta
  First published: