Home /News /national-international /યુવતીએ બોયફ્રેન્ડને રાખ્યો પ્રોબેશન પીરિયડ પર, એક વર્ષમાં સુધરી જા નહીંતર બ્રેકઅપ

યુવતીએ બોયફ્રેન્ડને રાખ્યો પ્રોબેશન પીરિયડ પર, એક વર્ષમાં સુધરી જા નહીંતર બ્રેકઅપ

યુવતીએ બોયફ્રેન્ડ માટે બનાવ્યા કડક નિયમો

હકીકતમાં જોઈએ તો, સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર અને ટિકટોકર છોકરીએ પોતાની પ્રેમીને પ્રોબેશન પીરિયડ પર રાખતા, ભવિષ્યમાં પોતાનો સંબંધ જાળવી રાખવા માટે શરતોની લાંબી લાઈનો કરી છે. તો વળી તેના પ્રેમમાં ડૂબેલા પ્રેમીએ પોતાની મહેબૂબાના પડકારને ચૂપચાપ સ્વીકારી લીધા છે.

વધુ જુઓ ...
માર્ચને એપ્રેઝલનો મહિનો કહેવાય છે. નવા ફાઈનાન્સિયલ ઈયરની શરુઆતની બરાબર પહેલાનો આ મહિનો હોય છે. જ્યારે લોકો સારી એવી સેલરી હાઈક અને પ્રમોશનની ઈચ્છા રાખીને તનતોડ મહેનત કરતા હોય છે. તો વળી બીજી તરફ લોકો એવા પણ હોય છે, જે પોતાની નોકરી બચાવી રાખવીના ડરથી આખું વર્ષ મન બનાવીને કામ કરતા હોય છે. નોકરીના કોર્પોરેટ કલ્ચરથી ઈચર વાત સંબંધોની આવે તો, પરફોર્મેંસ ઈંપ્રુવમેન્ટ પ્લાન એટલે કે, પીઆઈસી જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

આ પણ વાંચો: PHOTOS: એક જ પથ્થરને કાપીને અહીં 19 મંદિર બનાવ્યા, પાંડવોએ બનાવી છે સ્વર્ગની સીડી

પ્રોબેશન પર રાખ્યો પ્રેમીને


હકીકતમાં જોઈએ તો, સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર અને ટિકટોકર છોકરીએ પોતાની પ્રેમીને પ્રોબેશન પીરિયડ પર રાખતા, ભવિષ્યમાં પોતાનો સંબંધ જાળવી રાખવા માટે શરતોની લાંબી લાઈનો કરી છે. તો વળી તેના પ્રેમમાં ડૂબેલા પ્રેમીએ પોતાની મહેબૂબાના પડકારને ચૂપચાપ સ્વીકારી લીધા છે.

ન્યૂઝ વેબસાઈટ ઈનસાઈડરમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, આ છોકરીનું નામ નદીન હુઈ છે, જે પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તેણ પોતાના પ્રેમની હરકતોથી તંગ આવીને આખુ વર્ષ માટે તેના પરફોર્મેંસ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન પર રાખ્યો છે. છોકરીનું કહેવું છે કે, આ પગલું તેણે પોતાનો સંબંધ બચાવવા માટે ઉઠાવ્યું છે.

સુધરી જા નહીંતર સંબંધ તૂટી જશે


પોતાના આ એગ્રીમેન્ટ વિશે છોકરીએ કહ્યું કે, હું મારી એન્જીનિયર પ્રેમીને ખૂબ ચાહુ છું અને તેને ખોવા નથી માગતી. હું મારા રિલેશનશિપની શરુઆતથી જ અમુક વાત પર તેને બદલવા માગતી હતી, પણ ઘણા પ્રયત્નો છતાં અને વિનવણી કરવા છતાં તેનામાં કોઈ સુધારો આવ્યો નહીં, અને હવે મજબૂરીમાં મારે આ નિર્ણય લેવો પડ્યો , જો કે આ વખતે તેણે પણ મારા આ નિર્ણયને વખાણ્યો છે.
First published:

Tags: Love story, Viral news