VIDEO: મહિલાને જોઇને કરી રહ્યો હતો અશ્લીલ હરકત, પોલીસે કરી ધરપકડ

Network18 | News18 Gujarati
Updated: October 26, 2017, 4:28 PM IST
VIDEO: મહિલાને જોઇને કરી રહ્યો હતો અશ્લીલ હરકત, પોલીસે કરી ધરપકડ
શનિવારની રાત્રે મુંબઇથી બેલાપુર જનારી લોકલ ટ્રેનમાં કૃપા પટેલ નામનો આ યુવક મહિલાને જોઇ અશ્લિલ હરકત કરવા લાગ્યો હતો જે બાદ મહિલાએ આ યુવક કૃપા પટેલ વિરુદ્ધ રેલવે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં આજે સવારે કૃપા પટેલ નામનાં અપરાધીની ધરપકડ કરવામાં આવી છે.
Network18 | News18 Gujarati
Updated: October 26, 2017, 4:28 PM IST
મુંબઇ રેલવે પોલીસે કૃપા પટેલ નામનાં એક યુવકની મહિલાની છેડતી કરવા બદલ ધરપકડ કરી છે. પોલીસનાં જણાવ્યાં અનુસાર શનિવારની રાત્રે મુંબઇથી બેલાપુર જનારી લોકલ ટ્રેનમાં કૃપા પટેલ નામનો આ યુવક મહિલાને જોઇ અશ્લિલ હરકત કરવા લાગ્યો હતો જે બાદ મહિલાએ આ યુવક કૃપા પટેલ વિરુદ્ધ રેલવે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં આજે સવારે કૃપા પટેલ નામનાં અપરાધીની ધરપકડ કરવામાં આવી છે.

 

First published: October 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर