Home /News /national-international /

વિજય માલ્યાનો પાર્ટી ટાઇમ પુરો, સરકારે કર્યો પાસપોર્ટ રદ્દ

નવી દિલ્હીઃ વિજય માલ્યાનો પાર્ટી ટાઇમ પુરો થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. તેનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરીને પાછો લાવવા માટે સરકાર દ્વારા ગાળીયો મજબુત કરાયો છે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ વિજય માલ્યાનો પાર્ટી ટાઇમ પુરો થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. તેનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરીને પાછો લાવવા માટે સરકાર દ્વારા ગાળીયો મજબુત કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, આઇડીબીઆઇ બૈક લોન અને મની લોન્ડ્રિગ મામલે વિજય માલ્યા એક સપ્તાહથી કોર્ટમાં હાજર રહેવાનું હતુ પરંતુ માલ્યા હાજર રહ્યા ન હતા અને મે મહિના સુધીની મુદ્દત માગી હતી. જે પછી ઇડી દ્વારા માલ્યાને લઇ સખત કાર્યવાહી કરાઇ રહી છે. હવે વિજય માલ્યા પાસે બચવાનો કોઇ ઉપાય રહ્યો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માલ્યાનો પાસપોર્ટ તાત્કાલિક ધોરણે 4 હપ્તા માટે રદ કરી દેવાયો છે.
First published:

Tags: ઇડી, કેન્દ્ર સરકાર, દેશ વિદેશ, વિજય માલ્યા

આગામી સમાચાર