VIDEO VIRAL: આસામમાં દેખાયો અજીબ જીવ, ચહેરો માણસનો, શરીર કરોળિયા જેવું

આસામમાં જોવા મળ્યો માણસના ચહેરાવાળો કરોળિયો.

મજાની વાત એ છે કે કોલિયાબરના લોકોએ આ કરોળિયાને સ્પાઇડર મેન રાખી લીધું છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: આપે સ્પાઇડર મેનની ફિલ્મો તો ચોક્કસ જોઈ હશે. ફિલ્મમાં એક માણસની અંદર કરોળિયા જેવા તમામ ગુણ આવી જાય છે અને તે દીવાલ પર કરોીળયાની જમે ચાલવા લાગે છે. અમે આપને આજે એક એવો વીડિયો દર્શાવવા જઈ રહ્યા છીએ જેમાં એક કરોળિયામાં માણસનો ચહેરો દેખાશે.

    આ કરોળિયાનો ચહેરો માણસના ચહેરા સાથે મળતો આવે છે. આ કરોળિયો આસામાના કોલિયાબરમાં જોવા મળ્યો છે. કરોળિયાને જોઈને લાગે છે કે જાણે તેણે પોતાન પગથી ઝાડને પકડીને રાખ્યું છે. મજાની વાત એ છે કે કોલિયાબરના લોકોએ આ કરોળિયાને સ્પાઇડર મેન રાખી લીધું છે.

    Published by:Mrunal Bhojak
    First published: