Home /News /national-international /ધસમસતા પાણીના પ્રવાહ વાહનો તણાયા, રૂંવાટા ઉભા કરી દેશે આ વીડિયો

ધસમસતા પાણીના પ્રવાહ વાહનો તણાયા, રૂંવાટા ઉભા કરી દેશે આ વીડિયો

અરુણાપ્રદેશના તિપ્પીમાં આવેલા લ્યુમમ ઝરણાએ પાણી વધતા અચાનક અગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

    તિપ્પી:અરુણાપ્રદેશના તિપ્પીમાં આવેલા લ્યુમમ ઝરણાએ પાણી વધતા અચાનક અગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેના પગલે ત્રણ જેટવા વાહનો તેમાં વહી ગયા હતા. શનિવારે બપોરે 3.30 કલાકે એક ટેન્કર, બોઈલર અને ઓમની વાન ધોવાઈને કામેગ નદીમાં આવી ગયા હતા.



    ત્રણેય વાહનોના ડ્રાઈવરને કોઈ ઈજા નહિ

    પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં ત્રણેય વાહનોના ડ્રાઈવર્સને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. આ પૈકીના બે ડ્રાઈવર્સ વિનય કર પાસવાન અને મુકતાર હુસેનની ઓળખ થઈ છે. હાલ ભારે વરસાદના પગલે આ રોડ બ્લોક છે. માણસો હાલ રોડને સાફ કરવા માટે કામ કરી રહ્યાં છે. જોકે ઝરણમાંથી આવી રહેલા અવિરત પાણીના પ્રવાહના પગલે હાલ સતત રોડ પર કાદવનો થર જમા થઈ રહ્યો છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Flood, Flood Video, Flooded

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन