Home /News /national-international /

કાસગંજ: ચંદન હત્યાકાંડના મુખ્ય આરોપી સલીમની કરાઈ ધરપકડ

કાસગંજ: ચંદન હત્યાકાંડના મુખ્ય આરોપી સલીમની કરાઈ ધરપકડ

કાસગંજ હિંસા દરમિયાન થયેલ ચંદન ગુપ્તા હત્યાકાંડમાં ફરાર મુખ્ય આરોપી સલીમની પોલીસે ધરપકડ કરી લીધી છે. મળી રહેલ જાણકારી પ્રમાણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડકાઈ પછી પોલીસે તત્પરતા દેખાડતા સલીમની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે ચંદન ગુપ્તા હત્યાકાંડમાં 3 ભાઈ સલીમ, વસિમ અને નસીમ મુખ્ય આરોપી છે. અત્યારે વસીમ અને નસીમ હજી પણ ફરાર છે.

ડીજીપી ઓપી સિંહે સલીમની ધરપકડની પુષ્ટિ કરતા કહ્યું છે કે, અમે ચંદનની હત્યાના મુખ્ય આરોપી સલીમની ધરપકડ કરવામાં આવી છે. એસટીએફ સલીમના મોબાઈલને સર્વિલંસ પર લગાવ્યો હતો. સલીમની ધરપકડ મોટી સફળતા મળી છે. જલ્દી જ અન્ય આરોપી પણ ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કાસગંજની હાલત હવે સામાન્ય છે. અમારા એસઆઈટી વીડિયો, મોબાઈલ સર્વિલાંસથી સબૂત જમા કરી રહી છે. અમે આ ઘટનાનું વિશ્લેષણ કરી રહ્યાં છે.

સલીમની કાસગંજથી ઝડપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાસગંજમાં 26 જાન્યુઆરીની સવારે તે વખતે સાં
Published by:Kaushal Pancholi
First published:

Tags: Kasganj Violance

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन