Yogi Adityanath Oath Live Updates: યુપીમાં યોગી આદિત્યનાથ સતત બીજી વખત બન્યા મુખ્યમંત્રી, કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠક બન્યા ડેપ્યુટી CM
Yogi Adityanath Oath Live Updates: યુપીમાં યોગી આદિત્યનાથ સતત બીજી વખત બન્યા મુખ્યમંત્રી, કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠક બન્યા ડેપ્યુટી CM
Yogi Adityanath Oath Live Updates
Yogi Adityanath Oath ceremony: યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ગુરુવારે સાંજે સતત બીજી વખત ઉત્તર પ્રદેશ (Uttarpradesh) ના મુખ્યમંત્રી (CM) તરીકે શપથ (Oath) લીધા હતા. PM નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આ સમારોહમાં હાજર હતા
યોગી આદિત્યનાથ (Yogi Adityanth) શુક્રવારે સાંજે 4 વાગ્યે લખનૌ (Lucknow) ના એકાનાના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સતત બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ (Oath) લીધા. યોગી આદિત્યનાથની સાથે લગભગ 52 મંત્રીઓ પણ શપથ લેશે (Yogi Adityanath Oath Live Updates) . શપથગ્રહણ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ સંભવિત મંત્રીઓને તેમના સત્તાવાર નિવાસસ્થાન 5 કાલિદાસ માર્ગ પર આમંત્રણ આપ્યું હતું.
બ્રજેશ પાઠક (Brajesh Pathak) ને નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) બનાવવામાં આવશે. કેશવ પ્રસાદ મૌર્ય (Keshav Prasad Maurya) બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. દિનેશ શર્માનું પત્તું કપાઈ ગયું છે. શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) અને તમામ ભાજપ (BJP) શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો હાજર રહેશે.
CM યોગીના શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ પહોંચ્યા
ઉત્તર પ્રદેશના નામાંકિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ લખનઉ પહોંચ્યા છે.
#WATCH | Union Home Minister Amit Shah arrives in Lucknow for the swearing-in ceremony of Uttar Pradesh CM-designate Yogi Adityanath. pic.twitter.com/kNSjZO6eaq
યોગી આદિત્યનાથનો શપથ ગ્રહણ કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા યોગી કેબિનેટની યાદી પણ બહાર આવી છે, જેમાં કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં 52 નામ છે, જેમને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. વાંચો અહી
યોગી આદિત્યનાથ યુપીમાં સતત બીજી વખત બન્યા મુખ્યમંત્રી
CM યોગી આદિત્યનાથે બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાદ મંચ પર હાજર હતા.
Lucknow | BJP's Yogi Adityanath takes oath as the Chief Minister of Uttar Pradesh for the second consecutive term. pic.twitter.com/ubAZ5nHTB4