Home /News /national-international /વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

આસિસ્ટન્ટ પ્રોફેસરે પોતાના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ કરાવી છે. આરોપી પતિ બનારસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે તેમના લગ્ન એપ્રિલ 2019માં થયા હતા. તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે જેની સાથે લગ્ન કરવા જઈ રહી છે તે જીવવું મુશ્કેલ બનાવી દેશે.

વધુ જુઓ ...
આગરાઃ પતિ પત્નીનો સંબંધ (husband-wife relation) વિશ્વાસ ઉપર ટકે છે. વચ્ચે શક આવી જાય તો સંબંધોમાં ત્રિરાડ પડવાનું નક્કી છે. એક આવોજ મામલો મહિલા પોલીસ સ્ટેશન (woman police station) પહોંચ્યો હતો. આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની (Assistant Professor wife) ઉપર નજર રાખવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર પતિ (Assistant Professor husband) યુવતી બન્યો હતો.

યુવતીના નામથી સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઈલ (social media profile) બનાવી હતી. ત્યારબાદ તેનાથી પહેલા પત્ની સાથે જોડાયો હતો. બાદમાં પત્નીની સહેલીઓ સાથે દોસ્તી કરી લીધી હતી. અને તેના વિશે તપાસ રતો હતો. જ્યારે પણ પતિને શક થતો ત્યારે તે સીધો વીડિયો કોલ (video call) કરી લેતો હતો. જોકે, વાત એટલી બધી વણસી ગઈ કે પોલીસ સ્ટેશન સુધી પહોંચી.

ઉત્તર પ્રદેશના આગરામાં એક યુનિવર્સિટીમાં ફરજ બજાવતી આસિસ્ટન્ટ પ્રોફેસરે પોતાના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ કરાવી છે. આરોપી પતિ બનારસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે તેમના લગ્ન એપ્રિલ 2019માં થયા હતા. તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે જેની સાથે લગ્ન કરવા જઈ રહી છે તે જીવવું મુશ્કેલ બનાવી દેશે.

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-વલસાડઃ ગૌરક્ષક હાર્દિક કંસારા મોત કેસ, ગૌતસ્કરોની ગેંગના ફતા, રામા, જયેશ આહિર સહિત 10 લોકો ઝડપાયા

સાસિસ્ટન્ટ પ્રોફેસર પતિ વાત વાતમાં તેને મારશે. શક કરતો હતો. યુવતી બનીને સોશિયલ મીડિયા ઉપર તેનો પીછો કરશે. તે સહેલીઓથી એના વિશે આડીઅવળી વાતો પૂછશે. કોઈપણ સમયે વીડિયો કોલ કરી દેશે. શું કરી રહ્યો છે એટલું જ નહીં પીડિતાએ પોતાના પતિ અને સાસરીયાઓના લોકો ઉપર બીજા અન્ય ગંભીર આરોપો પણ લગાવ્યા છે.

આ પણ વાંચોઃ-ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારીપત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજી સુધી માત્ર તપાસ ચાલી રહી છે. કોઈ કાર્યવાહી નથી થઈ. એટલા માટે એસએસપી મુનિરાજને પ્રાર્થના પત્ર પણ આપ્યો છે. આરોપ લગાવ્યો છે. પતિ ઉપર આઈટી એક્ટની કલમો પણ લાગી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્ને લગ્ને કુંવારો યુવક! પત્ની અને બાળક હોવા છતાં બીજી યુવતી સાથે નકલી લગ્ન કર્યા, કામવાળીને પણ ન છોડી

પોલીસે તપાસ માટે તેનો મોબાઈલ માંગ્યો તો પતિએ જે મોબાઈલ જમા કરાવ્યો છે તે પછીથી ખરીદેલો હતો. સાઈબર ક્રાઈમ માટે જે મોબાઈલનો પ્રયોગ કર્યો હતો તે જમા કરાવ્યો ન હતો. પીડિતાનો આરોપ છે કે પતિએ યુવતી બનીને પોતાના કોલેજની વિદ્યાર્થિનીઓ સાથે પણ દોસ્તી કરી લીધી હતી.તેમની સાથે આડી અવળી વાતો કરતો હતો. પરિવારમાં એક સંબંધી યુવતીનું મોત થયું હતું. એ રાજ પણ તેનાથી સંતાડ્યું હતું. એ મામલે પણ પતિ સાથે પ્રશ્નો કરવા જોઈએ.
First published:

Tags: ઉત્તર પ્રદેશ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો