UPSCએ જાહેર કર્યું સિવિલ સર્વિસ પરીક્ષા 2019નું પરિણામ, પ્રદીપ સિંહ ટૉપર, જુઓ સમગ્ર યાદી

News18 Gujarati
Updated: August 4, 2020, 1:25 PM IST
UPSCએ જાહેર કર્યું સિવિલ સર્વિસ પરીક્ષા 2019નું પરિણામ, પ્રદીપ સિંહ ટૉપર, જુઓ સમગ્ર યાદી
UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં બીજા સ્થાને જતિન કિશોર અન ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા રહી

UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં બીજા સ્થાને જતિન કિશોર અન ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા રહી

  • Share this:
નવી દિલ્હીઃ યૂનિયન પબ્લિક સર્વિસ કમીશન (Union Public Service Commission)એ સિવિલ સર્વિસ એક્ઝામ 2019નું પરિણામ (Civil Services Examination 2019 result) જાહેર કરી દીધું છે. પરિણામ જાહેર થવાના સમાચાર ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટરના માધ્યમથી આપ્યા છે. આ પરીક્ષા 2019માં 2 જૂને આયોજિત કરવામાં આવી હતી.

UPSC Civil Services exam Result 2019 : આવી રીતે કરો ચૅક

સ્ટેપઃ 1 - UPSCની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જાઓ

સ્ટેપઃ 2 - Final Result: Civil Services Examination, 2019 પીડીએફ લિંક પર ક્લિક કરો
સ્ટેપઃ 3 – આ પીડીએફ પર તમે પોતાના નામ અને રજિસ્ટ્રેશન નંબર જુઓ
સ્ટેપઃ 4 – પીડીએફને ડાઉનલોડ કરી પ્રિટ પણ લઈ શકો છો

- પ્રદીપ સિંહે UPSC સિવિલ સર્વિસ મેન્સ પરીક્ષા 2019માં ટૉપ કર્યું છે
- બીજા સ્થાને જતિન કિશોર આવ્યા છે
- ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા રહી

અહીં ક્લિક કરીને જુઓ ટૉપર્સની યાદી

આ પણ વાંચો, SSR Death Case: બિહાર સરકારે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI તપાસની કરી ભલામણ

મેઇન્સ એક્ઝામ 20થી 29 સપ્ટેમ્બર 2019 સુધી આયોજિત કરવામાં આવી હતી. જે ઉમેદવાર મેઇન્સ એક્ઝામ ક્લીયર કરશે તેઓ ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે એલિજિબલ હશે. ઇન્ટરવ્યૂ ક્વોલિફાય કરવા માટે ઉમેદવારોને 275 માર્ક્સ લાવવા પડશે, તેના માટે કોઈ ન્યૂનતમ પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા નથી.


આ પણ વાંચો, રામ મંદિર ભૂમિ પૂજન બાદ દેશને સંબોધિત કરશે PM મોદી, આ રહ્યો મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ

સ્ક્રીનિગ ટેસ્ટ, આન્સર કી અને કટ-ઓફ કમીશનની વેબસાઇટ upsc.gov.in અને upsconline.nic.in પર જાહેર કરવામાં આવશે. એક્ઝામ ક્વોલિફાય કરનારા ઉમેદવારોની ભરતી IAS, IPS, IRS અને ORTS પદો પર થશે.
Published by: Mrunal Bhojak
First published: August 4, 2020, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading