Home /News /national-international /નવી ગાઈડલાઈન: આધાર વેરિફિકેશન માટે લોકોની સહમતી લેવી જરુરી, જોઈ લો શું છે આ નવો નિયમ
નવી ગાઈડલાઈન: આધાર વેરિફિકેશન માટે લોકોની સહમતી લેવી જરુરી, જોઈ લો શું છે આ નવો નિયમ
aadhar verification
બેન્ક ખાતું ખોલાવાનું હોય કે, પછી સિમ કાર્ડ ખરીદવાનું હોય કે પછી કોઈ અન્ય કામ, તેના માટે સૌથી વધારે જરુરી છે આધાર કાર્ડ. ભારતના દરેક નાગરિકને UIDAI દ્વારા તે આપવામા આવે છે.
નવી દિલ્હી: બેન્ક ખાતું ખોલાવાનું હોય કે, પછી સિમ કાર્ડ ખરીદવાનું હોય કે પછી કોઈ અન્ય કામ, તેના માટે સૌથી વધારે જરુરી છે આધાર કાર્ડ. ભારતના દરેક નાગરિકને UIDAI દ્વારા તે આપવામા આવે છે. આજના સમયમાં સૌથી વધારે જરુરી દસ્તાવેજ આધાર કાર્ડ છે. આધાર કાર્ડને લઈને UIDAI એ જરુરી દિશા નિર્દેશ આપ્યા છે. આ નિર્દેશ અંતર્ગત આધાર સર્ટિફિકેશન કરતા પહેલા આધાર ધારકોની સહમતી લેવી જરુરી છે.
UIDAIએ તેના પર અનુરોધ કરતી સંસ્થા માટે પોતાના દિશા નિર્દેશમાં આ વાત પર પ્રકાશ પાડ્યો છે કે, હવેથી આધાર સર્ટિફિકેશન કરતા પહેલા આધારની ઓનલાઈન અથવા ઓફલાઈન સહમતી લેવી જરુરી છે. UIDAIને અનુરોધ કરતી સંસ્થા REને નિવેદન કર્યું છે, ઉપયોગ પ્રમાણીકરણ માટે કરવામાં આવતી લેવડદેવડ પ્રત્યે થોડા વિનમ્ર રહે અને આધાર નંબર અને તેના પ્રયોગ સર્ટિફિકેશનને લઈને આશ્વાસત કરે.
યૂઆઈડીએઆઈનું આરઈને આગ્રહ
યૂઆઈડીએઆઈએ REને નિવેદન કર્યું છે, જો નિવાસી એકઠા કરેલા ડેટાના ટાઈપ અને આધાર સર્ટિફિકેશનને સમજવા માટે ઓનલાઈન સર્ટિફિકેશન કરી રહ્યા છે, તેના માટે તેમના ઉદ્દેશ્યને સમજવું જરુરી છે. UIDAIએ કહ્યું કે, વેરિફિકેશન માટે લોકોની સમગ્ર વાત જણાવીને પરમિશન લેવી પડશે. UIDAIએ કહ્યુ કે, જે પણ સહમતી લેવામાં આવશે, તે નક્કી કરેલા સમય સીમા સુધી જ કાગળ અને દસ્તાવેજ સાથે જોડાયેલી રહેશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર