Home /News /national-international /

આતંકના પ્રતિ મોદીની અસહિષ્ણુતા ખતમ થવી જોઇએઃ શિવસેના

આતંકના પ્રતિ મોદીની અસહિષ્ણુતા ખતમ થવી જોઇએઃ શિવસેના

મુંબઇ# પઠાણકોટ આતંકી હુમલાના વિરૂદ્ધ કડક પ્રતિક્રિયાની વકીલાત કરતા શિવસેનાએ આજે કહ્યું છે કે, આવા હુમલાઓ પ્રતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસહિષ્ણુતા સમાપ્ત થવી જોઇએ.

મુંબઇ# પઠાણકોટ આતંકી હુમલાના વિરૂદ્ધ કડક પ્રતિક્રિયાની વકીલાત કરતા શિવસેનાએ આજે કહ્યું છે કે, આવા હુમલાઓ પ્રતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસહિષ્ણુતા સમાપ્ત થવી જોઇએ.

  • IBN7
  • Last Updated :
મુંબઇ# પઠાણકોટ આતંકી હુમલાના વિરૂદ્ધ કડક પ્રતિક્રિયાની વકીલાત કરતા શિવસેનાએ આજે કહ્યું છે કે, આવા હુમલાઓ પ્રતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસહિષ્ણુતા સમાપ્ત થવી જોઇએ.

શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, આતંકી હુમલાઓ પ્રતિ અમારી અસહિષ્ણુતા પ્રશંસનીય છે. પરંતુ એની એક સીમા છે. અમે પ્રાર્થના કરીયે છે કે, આ હુમલાઓ પ્રતિ મોદીની અસહિષ્ણુતા સમાપ્ત થવી જોઇએ.

પાર્ટીએ કહ્યું છે કે, અમેરિકાએ પઠાણકોટ મુદ્દા પર પાકિસ્તાન પર દબાણ કર્યું છે અને અગાઉની જેમ હવે બોલ પાકિસ્તાનના પોલમાં છે. આગળ શું થશે, આ વિષય પર પ્રતિક્ષા કરવી જ એ આપણા હાથમાં છે. શિવસેનાએ કહ્યું કે, એઇએંમ જેવા આતંકી સંગઠન આપણા ઘા પર મીઠુ છાંટી રહ્યા છે કે, માત્ર છ આતંકવાદીઓનો ભારતીય સેનાની પાસે જવાબ ન હતો.

તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, આવી ઘટનાઓ ત્યાં સુધી નહીં રોકાઇ, જ્યાં સુધી આનો જડબાતોડ જવાબ નહીં આપવામાં આવે. શિવસેનાએ કહ્યું કે, જો અગર ભારતીય શાસક ક્ષત્રિય ધર્મનું પાલન નથી કરતા અને સમયસર પગલા લેવામાં નહીં આવે તો શત્રુઓ ભારે પડશે.

સામનામાં કહેવામાં આવ્યું છે કે, માત્ર ભારતના મામલા માં જ બળજબરી કેમ થવી જોઇએ? રશિયા, ફ્રાન્સ, અમેરિકા અને ઇન્ગલેન્ડ જેવા દેશ પોતાના શત્રુઓને જોરદાર જવાબ આપે છે અને બોલ શત્રુઓના પોલમાં નથી ફેંકતા.
First published:

Tags: અસહિષ્ણુતા, આતંકવાદી હુમલો, નરેન્દ્ર મોદી, પઠાણકોટ, પાકિસ્તાન, લેખ, શિવસેના, સામના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन