Home /News /national-international /ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી-બિહાર ચૂંટણીમાં થયેલી હાર પર બીજેપીની ઉડાવી મજાક

ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી-બિહાર ચૂંટણીમાં થયેલી હાર પર બીજેપીની ઉડાવી મજાક

મુંબઇ# શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પર બોમ્બે મહાનગર પાલિકા (બીએમસી) ચૂંટણીને પોતાના દમ પર જીતવાના વિશ્વાસને લઇને નિશાન સાધ્યું છે. ઉદ્ધવે કહ્યું કે, આજ રીતે પાર્ટીએ દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણી જીતવાનો પણ વિશ્વાસ હતો.

મુંબઇ# શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પર બોમ્બે મહાનગર પાલિકા (બીએમસી) ચૂંટણીને પોતાના દમ પર જીતવાના વિશ્વાસને લઇને નિશાન સાધ્યું છે. ઉદ્ધવે કહ્યું કે, આજ રીતે પાર્ટીએ દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણી જીતવાનો પણ વિશ્વાસ હતો.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
મુંબઇ# શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પર બોમ્બે મહાનગર પાલિકા (બીએમસી) ચૂંટણીને પોતાના દમ પર જીતવાના વિશ્વાસને લઇને નિશાન સાધ્યું છે. ઉદ્ધવે કહ્યું કે, આજ રીતે પાર્ટીએ દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણી જીતવાનો પણ વિશ્વાસ હતો. ઉદ્ધવે પોતાના પિતા અને શિવસેના સંસ્થાપક બાળ ઠાકરની જયંતીના અવસરમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કરી છે.

ઉદ્ધવે કહ્યું કે, બીજેપી વાળા બીએમસી ચૂંટણીને પોતાના દમ પર જીતવાના સપના જોઇ રહી છે. આ એજ લોકો છે કે, જેને મુંબઇની ગલી-રસ્તાઓની પણ ખબર નથી. પાર્ટીને દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પણ જીતવાનો પણ ખૂબ વિશ્વાસ હતો. શું તેઓ તે રાજ્યોમાં પોતાની પાર્ટીનો ઝંડો લહેરાઇ શક્યા હતા?

વર્તમાનમાં શિવસેના-બીજેપી ગઠબંધનનું બીએમસીમાં નિંયત્રણ છે. બીએમસીની ચૂંટણી 2017માં યોજાવવાની છે. ઠાકરેએ કહ્યું કે, દેશમાં વર્તમાનમાં અસહિષ્ણુતા પર ચર્ચા ચાલી રહી છે, બાળ ઠાકરે એવા વ્યક્તિ હતા, જે પોતાને વગર કોઇ ડરે હિન્દૂ કહેતા હતા.
First published:

Tags: અધ્યક્ષ, ઉદ્ધવ ઠાકરે, દિલ્હી`, બિહાર ચૂંટણી, બીજેપી, મજાક, શિવસેના, હાર

विज्ञापन
विज्ञापन