Home /News /national-international /

નિરંકારી ભવનમાં બ્લાસ્ટ બાદ બઠિંગામાં હથિયાર સાથે 2 શંકાસ્પદની ધરપકડ

નિરંકારી ભવનમાં બ્લાસ્ટ બાદ બઠિંગામાં હથિયાર સાથે 2 શંકાસ્પદની ધરપકડ

આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 22થી વધુ લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે.

આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 22થી વધુ લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે.

    અમૃતસરમાં નિરંકારી ભવનમાં બ્લાસ્ટ બાદ પંજાબ પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓની હથિયાર સાથે ધરપકડ કરી છે. પોલીસ બઠિંગાના સંગત મંડી કસ્બા પર નજર લગાવી બેઠી હતી, ત્યારે બે યુવકોની તપાસ કરવામાં આવી. તેમની પાસેથી હથિયાર મળી આવ્યા છે.

    પોલીસે શંકાસ્પદો પાસે હુમલાના વિષયમાં જાણકારી મેળવવાની કોશિસ કરી રહી છે. સંગત મંડી પોલીસે નાકાબંધી દરમ્યાન એક પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે બે લોકોની ધરપકડ કરી છે.

    પંજાબ અમૃતસરમાં નિરંકારી સમાગમમાં રવિવારે બ્લાસ્ટ થયા હતા. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 22થી વધુ લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. નજરે જોનારા લોકો અનુસાર, બાઈક પર બે વ્યક્તિઓ સમાગમમાં ગ્રેનેડ ફેંકી ભાગતા જોવા મળ્યા હતા. આ બ્લાસ્ટ બાદ દેશભરમાં આશ્રમોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: After, Arms, Arrested, વિસ્ફોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन