કેરળમાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના હેંગરનો દરવાજો તૂટવાથી બે નૌસેનિકોના મોત

News18 Gujarati
Updated: December 27, 2018, 1:49 PM IST
કેરળમાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના હેંગરનો દરવાજો તૂટવાથી બે નૌસેનિકોના મોત
પ્રતીકાત્મક તસવીર

એએનઆઈના અહેવાલ મુજબ, દુર્ઘટના કોચીના સાઉધર્ન નેવલ કમાન્ડ પર સવારે બની

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કેરળના કોચિમાં હેલિકોપ્ટરના હેંગરનો દરવાજો તૂટીને પડવાથી બે નૌસેનિકોના મોત થયા છે. દરવાજો તૂટીને નૌસેનિકો ઉપર જ પડ્યો. આ ઘટના ગુરુવાર સવારની છે. દક્ષિણી નૌસેના કમાનમાં બનેલી આ ઘટનામાં કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે બે નેવી પર્સનલનું મોત હેંગરના તૂટવાના કારણે થયું છે.

First published: December 27, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...