Home /News /national-international /બે બાળકોની માતા હોસ્પિટલ ગયા બાદ થઈ ગુમ, છ દિવસથી પત્તો નથી, બે વર્ષની બાળકીની રડી રડીને હાલત ખરાબ

બે બાળકોની માતા હોસ્પિટલ ગયા બાદ થઈ ગુમ, છ દિવસથી પત્તો નથી, બે વર્ષની બાળકીની રડી રડીને હાલત ખરાબ

ગુમ થયેલી બે બાળકોની માતા

kullu crime news: ગીતાએ ફોન ઉપર (Geeta devi mobile phone) પોતાની બહેન સાથે ફોન ઉપર વાત કરતા જણાવ્યું હતું કે તે બહાર જાય છે. એટલે તેની ચિંતા ન કરવી.

કુલ્લુઃ હિમાચલ પ્રદેશના (himachal pradesh news) કુલ્લુ જિલ્લામાં (kullu news) લગઘાટીથી એક પરિણીત મહિલા (married woman missing) છ દિવસથી ગુમ થઈ છે. અને હજી સુધી તેનો કોઈ પુરાવો મળ્યો નથી. તેના પરિવારજનો અને સંબંધીઓેની પૂછપરછ કરી અનેક જગ્યાએ શોધી પરંતુ ગીતા દેવીનો કોઈ પત્તો મળ્યો નથી. ગુમ ગીતા દેવી સાસરીથી 25 સપ્ટેમ્બરે જ ગીતાની ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પરિજનોએ અનેક જગ્યાએ ગીતા દેવીની શોધખોળ શરૂ કરી હતી. પતિ અને સાસરીના લોકોને શક છે કે ગીતા પોતાની પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. જેનું મોબાઈલ લોકેશન (mobile location) પંજાનના (punjab) સંગરુર જિલ્લામાં બતાવી રહ્યું છે.

ગુમ ગીતા દેવીના સસરા મંગત રામે જણાવ્યું હતું કે તેની પુત્રવધૂ 25 સપ્ટેમ્બરે સવારે ઘરેથી હોસ્પિટલમાં સારવાર લેવા માટે નીકળી હતી, પરંતુ સાંજે પણ ઘરે પાછી આવી ન હતી. ત્યારબાદ બીજા દિવસે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગુમ વહૂને સંબંધીઓના ત્યાં સહિત અનેક જગ્યાએ શોધખોળ કરી હતી. પરંતુ ક્યાં તેનો પત્તો લાગ્યો નહીં.

તેમણે વધુમાં જણાવ્યું કે નાના બે બાળકોને છોડીને ગીતા દેવી લાપતા થઈ છે. જેનાથી પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગીતાને મોબાઈલ ફોનથી સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરંતુ મોબાઈલ બંધ છે. પરિજનોએ પોલીસ પાસે મદદની અપીલ કરી છે. જેનાથી ગુમ ગીતા દેવીનો ક્યાંય પત્તો લાગી શકે.

લાપતા ગીતાના પતિ મોહન સિંહે કહ્યું 25 સપ્ટેમ્બરે તેની પત્ની ઘરેથી હોસ્પિટલ જ ઈરહી હતી એ સમયે તેની સાથે જવા માટે કહ્યું હતું પરંતુ ગીતા દેવીને એકલા જવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં સાંજે ઘરે આવી નહીં.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: અન્ય લોકોના વિચારો તમને પ્રભાવિત તો નથી કરી રહ્યા ને?, જાણો રાશિફળ

તેમણે કહ્યું કે ત્યારબાદ સંબંધીઓના ત્યાં સંપર્ક કર્યો પરંતુ ક્યાંય ભાળ મળી નથી. તેમણે જણાવ્યું કે ગીતાએ ફોન ઉપર પોતાની બહેન સાથે ફોન ઉપર વાત કરતા જણાવ્યું હતું કે તે બહાર જાય છે. એટલે તેની ચિંતા ન કરવી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના દસ દિવસ સુધી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, પતિ નપુંસક હોવાની જાણ થતાં નવવધૂના જીવનમાં આવ્યો ભૂકંપ

મોહર સિંહ કહ્યું કે તેને શક છે કે તેની પત્ની બીજા વ્યક્તિ સાથે ભાગી ગઈ છે. જેનાથી 2 નાના બાળકો છોડીને ગઈ છે. બે વર્ષ કરતા નાની બાળકી છે. રાત્રે પોતાની માતાને યાદ કરીને બે વર્ષની બાળકીની રડી રડીને હાલાત ખરાબ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આનંદનગરમાં ખેલાયો ખૂની ખેલ, પત્નીને હેરાન કરવાની અદાવતમાં આધેડને ઉતાર્યો મોતને ઘાટ

તેમણે કહ્યું કે ગુમ ગીતા દેવી સાથે જો કોઈ અપ્રિય ઘટના થાય તો તેમનાં તેમના પરિવારના એકપણ વ્યક્તિની જવાબદારી નથી. પોલીસે તેને શોધવા માટે અપીલ કરી છે.
First published:

Tags: Crime news, Love affair, હિમાચલ પ્રદેશ