ઓડિસા, પ. બંગાળ, કેરળમાં BJP જીતશે ત્યારે ગોલ્ડન પિરિયડ આવશે: અમિત શાહ

બીજેપી અધ્યક્ષ અમિત શાહ (ફાઇલ ફોટો)

નોર્થ ઈસ્ટમાં બીજેપીને ખોબે ખોબે મળેલ મત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓની જીત છે...

  • Share this:
    નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યોની ચૂંટણીના પરિણામ બાદ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં અમિત શાહે કહ્યું કે, આ બીજેપી માટે મોટો દિવસ છે. અમિત શાહે ત્રણે રાજ્યોમાં બીજેપીને મળેલ સફળતા માટે ત્રણે રાજ્યોની જનતાનો આભાર માની તેમને શુભેચ્છા પાઠવી હતી.

    અમિત શાહે કહ્યું કે, નોર્થ ઈસ્ટમાં બીજેપીને ખોબે ખોબે મળેલ મત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓની જીત છે. ત્રિપુરામાં બીજેપીને પૂર્ણ જીત મળી છે. ત્રિપુરામાં ભલે બીજેપીને પૂર્ણ બહુમત મળ્યો હોય, પરંતુ અમે અહીં અમારા સહયોગીઓની સાથે મળી સરકાર બનાવીશું.

    અમિત શાહે મેઘાલયની વાત કરી કહ્યું કે, મેઘાલયમાં અમારા સાથી દળે ખુબ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બીજેપીના પણ વોટ શેર સારા મળ્યા છે. ત્રણે રાજ્યોની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. લેફ્ટ કોઈ પણ ભાગમાં રાઈટ નથી. અગામી સમયની ચૂંટમીમાં અમારો હોંસલો વધશે.

    આ પરિણામથી કેરળ અને પશ્ચિમ બંગાળની પ્રજાનો પણ આત્મવિશ્વાસ વધ્યો છે. આ જીત બતાવે છે ક
    Published by:kiran mehta
    First published: