ફિલ્મોમાં કામ અપાવવાની લાલ આપી યુવતીઓને વેશ્યાવૃત્તિ ધકેલવાના રેકેટનો પર્દાફાશ, ગેંગને દબોચી લીધી, ત્રણ યુવતીને મુક્ત કરાઈ

ફિલ્મોમાં કામ અપાવવાની લાલ આપી યુવતીઓને વેશ્યાવૃત્તિ ધકેલવાના રેકેટનો પર્દાફાશ, ગેંગને દબોચી લીધી, ત્રણ યુવતીને મુક્ત કરાઈ
પ્રતિકાત્મક તસવીર

પોલીસની ટીમે લોજના દરેક રૂમોમાં તપાસ કરી હતી. આમ રૂમોમાંથી યુવતીઓ અને યુવકો પકડાયા હતા. પોલીસે ત્રણ યુવતીઓને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.

 • Share this:
  અત્યારે પોતાના કરીયર બનાવવાની લાલચમાં યુવતીઓ લોકો ઉપર ખોટો વિશ્વાસ કરીને મુશ્કેલીમાં મુકાઈ જાય છે. મહિલાઓને ફિલ્મોમાં (film) સારું ભવિષ્ય બનાવવાની લાલચ આપીને યુવતીઓને દેહ વેપારમાં (prostitution) ધકેલતી ગેંગને પોલીસે (Gang arrested) દબોચી લીધી હતી. પોલીસે એક લોજમાં દરોડા પાડીને વેશ્યાવૃત્તિ (sexracket) ચલાવની ગેંગને દબોચી લીધી હતી. અને ત્રણ યુવતીઓને મુક્ત કરી હતી. પોલીસે લોજ માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

  મળતી માહિતી પ્રમાણે અદિલાબાદ જિલ્લાના આસિફાબાદમાં એક લોજમાં વર્ષોથી વેશ્યાવૃત્તિ ચાલી રહી છે. એક વ્યક્તિએ આ મામલો પોલીસને બાતમી આપી હતી. જેના પગલે પોલીસે પોતાની ટીમ સાથે લોજ ઉપર દરોડા પાડ્યા હતા.  પોલીસની ટીમે લોજના દરેક રૂમોમાં તપાસ કરી હતી. આમ રૂમોમાંથી યુવતીઓ અને યુવકો પકડાયા હતા. એટલું જ નહીં સંચાલક પણ લોજમાંથી ઝડપાયો હતો. તે ભાગી ન જાય તેની તકેદારી રાખી હતી. પોલીસે ત્રણ યુવતીઓને મુક્ત કરાવી હતી.

  આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

  આ પણ વાંચોઃ-કારમાં સેક્સ કરવું કપલને ભારે પડ્યું, covid-19 નિયમના ભંગ બદલ અધિકારીએ ફટકાર્યો રૂં.40,000નો દંડ

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ત્રણ અકસમાતમાં ત્રણના મોત, ભત્રીજાના લગ્ન પહેલા જ કાકાનું મોત, ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા, પરિવાર પર આભ તૂટ્યું

  આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

  વેશ્યાવૃત્તિ ગેંગને મદદ કરનાર પોલીસે લોજ માલીકની પણ ધરપકડ કરી તી. આ ઉપરાંત ખંદ્રે પ્રમોદ જે મુખ્ય સંચાલક છે એની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે દાસનાપુરના આકાશ અને બર્ગુડાના વેમુલા પ્રસાદને પણ દબોચી લીધા હતા.  પોલીસે ત્રણ યુવતીઓને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
  Published by:ankit patel
  First published:March 06, 2021, 23:14 pm

  ટૉપ ન્યૂઝ