Home /News /national-international /

લાલુ પછી દિકરા તેજસ્વીએ પણ કહ્યું,-નીતીશમાં છે પ્રધાનમંત્રી બનવાના ગુણ

લાલુ પછી દિકરા તેજસ્વીએ પણ કહ્યું,-નીતીશમાં છે પ્રધાનમંત્રી બનવાના ગુણ

પટણાઃ રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ પછી તેમનો પુત્ર અને બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવારની વકાલત કરતા કહ્યું કે, તેમનામાં પ્રધાનમંત્રી બનવાના ગુણ છે અને તેઓ બહુ અનુભવી નેતા છે. તેજસ્વીએ પટણામાં પત્રકારો સાથે ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીની પ્રશંસા કરતા કહ્યું કે નીતીશ કુમારની દેખ રેખ અને તેમના નેતૃત્વમાં બિહાર પ્રગતી કરી રહ્યું છે. તેઓ કેન્દ્રમાં મંત્રી અને બિહારમાં મુખ્યમંત્રી રહી પદ સંભાળી ચુક્યા છે. નીતીશકુમાર તેમના કર્તવ્યનિષ્ઠ,ઇમાનદાર છે. તો તેઓ પ્રધાનમંત્રી કેમ ન બની શકે?

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
પટણાઃ રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ પછી તેમનો પુત્ર અને બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવારની વકાલત કરતા કહ્યું કે, તેમનામાં પ્રધાનમંત્રી બનવાના ગુણ છે અને તેઓ બહુ અનુભવી નેતા છે.
તેજસ્વીએ પટણામાં પત્રકારો સાથે ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીની પ્રશંસા કરતા કહ્યું કે નીતીશ કુમારની દેખ રેખ અને તેમના નેતૃત્વમાં બિહાર પ્રગતી કરી રહ્યું છે. તેઓ કેન્દ્રમાં મંત્રી અને બિહારમાં મુખ્યમંત્રી રહી પદ સંભાળી ચુક્યા છે. નીતીશકુમાર તેમના કર્તવ્યનિષ્ઠ,ઇમાનદાર છે. તો તેઓ પ્રધાનમંત્રી કેમ ન બની શકે?
તેજસ્વીએ એ પણ કહ્યું કે નીતીશ કુમાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીમાંથી જે ભાજપને હરાવશે તે જ પ્રધાનમંત્રી પદનો દાવેદાર હશે.
આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદે મંગળવારે પ્રધાનમંત્રી પદના ઉમેદવારના રૂપમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના નામને આગળ કરતા કહ્યું કે જો નીતીશ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બને તો આર જેડી તેમનું સમર્થન કરશે. નિતિશનું કદ વધી ગયું છે.
First published:

Tags: આરજેડી, નિતિશ કુમાર, પ્રશંસા, બિહાર, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन