Home /News /national-international /

Suzuki Motor ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન માટે ₹126 કરોડનું કરશે રોકાણ : સૂત્ર

Suzuki Motor ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન માટે ₹126 કરોડનું કરશે રોકાણ : સૂત્ર

ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન માટે ₹126 કરોડનું Suzuki Motors કરશે રોકાણ

Suzuki Motor to invest in India: નિક્કી બિઝનેસ ડેઇલી અનુસાર સુઝુકીની રોકાણ યોજના ભારતમાં આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન યેનનું રોકાણ કરવાની તેમની યોજનાઓની સફર દરમિયાન કિશિદા દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો એક ભાગ હશે

    જાપાની મીડિયા (Japanese Media) એ શનિવારે અહેવાલ આપ્યો હતો કે જાપાનની સુઝુકી મોટર (Suzuki Motor) ભારત (India) માં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) અને બેટરીના ઉત્પાદન માટે લગભગ 150 બિલિયન યેન ($1.26 બિલિયન અથવા ₹126 કરોડ) નું રોકાણ કરવાની યોજના છે.

    આ પણ વાંચો:  CRPFની 83મી રાઈઝિંગ ડે પરેડમાં અમિત શાહે કહ્યું-આગામી થોડા વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફની જરૂર નહીં પડે

    જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા (Japanese Prime Minister Fumio Kishida) તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને મળવા શનિવારે ભારતની મુલાકાતે છે (Japanese PM Fumio Kishida India Visit). નિક્કી બિઝનેસ ડેઈલી અનુસાર, સુઝુકીની રોકાણ યોજના આગામી પાંચ વર્ષમાં ભારતમાં 5 ટ્રિલિયન યેનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કિશિદાએ તેમની મુલાકાત દરમિયાન કરેલી જાહેરાતનો ભાગ હશે.

    આ પણ વાંચો:  Coronavirus: ઓમિક્રોનના સબ વેરિએન્ટથી દુનિયામાં ડર, શું ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર? જાણો એક્સપર્ટ્સનો મત

    સુઝુકીએ 2025 ની શરૂઆતમાં કામગીરી શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતમાં નવી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન લાઇન બનાવવાનું નક્કી કર્યું છે, નિક્કીએ તેના અહેવાલના સૂત્રોની ઓળખ કર્યા વિના જ આ માહિતી જણાવી હતી.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन