Home /News /national-international /વારાણસી: કાશી વિશ્વનાથ મંદિરમાં 3 સંદીગ્ધ યુવકોએ ઘુસવાનો પ્રયાસ કર્યો, 2 મુસ્લિમ યુવક સહિત ત્રણેયની ધરપકડ

વારાણસી: કાશી વિશ્વનાથ મંદિરમાં 3 સંદીગ્ધ યુવકોએ ઘુસવાનો પ્રયાસ કર્યો, 2 મુસ્લિમ યુવક સહિત ત્રણેયની ધરપકડ

kashi vishwanath temple

ત્રણેય યુવકો ઝારખંડના ગિરિડીહના રહેવાસી છે. પોલીસે ત્રણેય સંદીગ્ધોને પકડી લીધા છે. સુરક્ષાની દ્રષ્ટિએ અને મામલાની ગંભીરતા જોતા સંદીગ્ધો સાથે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પુછપરછ કરી રહી છે.

    વારાણસી: વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર નજીક સોમવારે 3 સંદીગ્ધ પકડાયા છે. જાણકારી અનુસાર જોઈએ તો, સંદીગ્ધ યુવકોમાં 2 વિશેષ સમુદાયના હોવાનું કહેવાય છે. પોલીસે ત્રણેય યુવકોને કોરિડોરના ગેટ નંબર 4 પરથી પકડ્યા છે.

    આ પણ વાંચો: વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર ‘વિશાલાક્ષી’ તો વૃંદાવનમાં ‘ઉમા’ શક્તિ પ્રગટ થયાં

    પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય યુવકો ઝારખંડના ગિરિડીહના રહેવાસી છે. પોલીસે ત્રણેય સંદીગ્ધોને પકડી લીધા છે. સુરક્ષાની દ્રષ્ટિએ અને મામલાની ગંભીરતા જોતા સંદીગ્ધો સાથે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પુછપરછ કરી રહી છે.



    પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, ત્રણેય સંદીગ્ધ કોરિડોરના ગેટ નંબર 4માંથી એન્ટર થવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસની નજર તેમના પર પડી. સુરક્ષામાં તૈનાત જવાનોને તેમના પર શંકા જતાં ત્રણેયને રોકી લીધા હતા. જ્યારે પૂછપરછ કરવામાં આવી તો, તેમાંથી બે યુવાનો વિશેષ સમુદાયના હોવાનું સામે આવ્યું હતું.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Kashi Vishwanath temple, Varansi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन