પુત્રવધૂને તેના સાસુ-સસરાના ઘરે રહેવાનો અધિકાર છે, સુપ્રીમ કોર્ટેનો ઐતિહાસિક નિર્ણય

સુપ્રીમ કોર્ટ

તરુણ બત્રા કેસમાં બે જજની બેંચે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વધુ વાંચો.

 • Share this:
  સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘરેલૂ હિંસા અધિનિયમ (Domestic violnce) મુજબ વહૂને (Daughter in Law)ને પોતાના પતિના માતા પિતાના ઘરે રહેવાનો અધિકાર છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયધીશોની બેઠકમાં તરુણ બત્રા કેસમાં બે ન્યાયધીશોએ પોતાની પીઠમાં નિર્ણયને બદલ્યો છે.

  ઉલ્લેખનીય છે કે આ પહેલા તરુણ બત્રા કેસમાં બે જજોની બેચનું કહેવું હતું કે કાનૂનમાં દીકરીઓને પોતાના પતિના માતા-પિતાના સ્વામિત્વ વાળી સંપત્તિમાં ના રહી શકે. ગુરુવારે આ ત્રણ સદસ્યીય પીઠમાં આ કેસની સુનવણી કરતા તરુણ બત્રાના નિર્ણયને બદલીને 6-7 સવાલોનો જવાબ આપ્યો હતો. અને તે સાફ કર્યું હતું કે પતિની અલગ-અલગ સંપત્તિમાં જ નહીં પણ શેર ઘરમાં પણ પુત્રીનો અધિકાર છે.

  વધુ વાંચો : આ છે 5 બેસ્ટ ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ, આજે જ ખાતુ ખોલી ઉઠાવો બમ્પર ફાયદો

  હાથરસ કેસ પર કહી આ વાત
  ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં 19 વર્ષની યુવતી સાથે કથિત ગેંગરેપ કેસમાં લાશની જલ્દીથી બાળવા મામલે સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનવણી કરી હતી. કોર્ટમાં આ દરમિયાન તીખો વિવાદ જોવા મળ્યો હતો. યુપી સરકારે પીડિતાના પરિવારને સુરક્ષા આપવા મામલે જાણકારી આપી હતી. પીડિત પરિવારે પણ કોર્ટમાં કેસ દિલ્હીની ટ્રાયલમાં ટ્રાંસફર કરવાની અપીલ કરી હતી.

  આ મામલે સુનવણીના અંતમાં ચીફ જસ્ટિસ એસએ બોબડે કહ્યું કે તેમણે આરોપી, સરકાર, પીડિતને સાંભળી લીધા છે. અને હવે આ મામલે તેમને આખા સંસારની સલાહ નથી જોયતી. તેવામાં કોઇ નવા અરજીકર્તાને તે આમાં નહીં સાંભળે.
  Published by:Chaitali Shukla
  First published: