VIRAL NEWS: કોઈ પણ કામ નાનું કે મોટુ હોતું નથી. આ વાત આપે કેટલીયવાર સાંભળી હશે. આજના સમયમાં જો આપની પાસે ટેલેન્ટ છે, તો કોઈ પણ કામમાં આપ સારામાં સારો નફો કમાઈ શકશો. પહેલાના સમયમાં જ્યાં ખેતી વાડી અથવા પોલ્ટ્રીનો બિઝનેસ ઓછા ભણેલા લોકો માટે હોવાનું કહેવાતું હતું. પણ આજના સમયમાં આ તમામ કામ મોટા મોટા બિઝનેસમેન પણ કરવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ગોવાલણની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ગોવાલણને દૂધ દોહતા જોવા માટે કેટલાય લોકો આવે છે.
ગાયોથી ભરેલા વાડામાં આ છોકરી પોતાના યૂનિક યૂનિફોર્મમાં આવે છે. જી હાં. તેનો યૂનિફોર્મ બિકિની છે. જેમાં તેને કામ કરતા જોવા માટે કેટલાય લોકો આવે છે. અમે વાત કરી રહ્યા છીએ, સોશિયલ મીડિયા પર @itsthatkiwigirll નામથી પ્રખ્યાત એક છોકરી છે. તેને પોતાની ગાય સાથે બિકિનીમાં કામ કરવામાં ખૂબ મજા આવે છે. આ મહેનતી છોકરીની કેટલીય તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જેને જોયા બાદ લોકો પણ હેરાન છે.
સવારથી સાંજ કરે છે કામ
આ છોકરીએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો નાખ્યો છે. તેમાં છોકરી આ લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં તે ફક્ત ફૈશન માટે ફાર્મમાં જઈને તસ્વીરો ખેંચાવે છે. તેણે કહ્યું કે, સવારથી સાંજ સુધી તે વાડામાં કામ કરતી રહે છે. ગાયને ચારો આપવાથી લઈને બીમાર જાનવરોને સેવા પણ કરે છે. સાથે જ ગાયોને દોહ્વાનું કામ પણ કરે છે. આ વાડામાં કોઈ રેંપ સાઈટ નથી હોતી અહીં કીચડ અને ગોબરની વચ્ચે કામ કરવું પડે છે.
આવો હોય છે યૂનિફોર્મ
દિવસભર કીચડમાં કામ કરવાથી તેના પગ પર સોજા આવી જાય છે. આ જ કારણે તે આખો દિવસ રબરના બૂટ્સ પહેરીને રહે છે. તેના કારમે તેના પગમાં દુખાવો રહે છે. સાથે જ તે બિકિની પહેરીને ગાયોની પાસે કામ કરવાનું પસંદ કરે છે. તેના જણાવ્યા અનુસાર, લાંબા કપડા કીચડમાં ગંદા થાય છે અને તેનાથી સમસ્યા આવે છે. બિકિનીમાં તેને ખૂબ જ આરામ અનુભવ થાય છે. સાથે જ તેણે જણાવ્યું કે, જ્યારે લોકોને ખબર પડે કે, તે એક ગોવાલણ છે, તો લોકો તેને અવોયડ કરવા લાગે છે. પણ જ્યારે તેને જુએ છે તો તેમાં રસ લેવા લાગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર