નાઇજીરીયા: મસ્જિદમાં આત્મઘાતીએ પોતાને ઉડાવ્યો, 50નાં મોત

Margi | News18 Gujarati
Updated: November 21, 2017, 5:06 PM IST
નાઇજીરીયા: મસ્જિદમાં આત્મઘાતીએ પોતાને ઉડાવ્યો, 50નાં મોત
ઉત્તર-પૂર્વ નાઈજીરીયામાં અડવામાં રાજ્યના ઉત્તર પૂર્વ મૂબી શહેરમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં મંગળવારે ઓછામાં ઓછા 50 લોકની મોત થઈ ગઈ છે.

ઉત્તર-પૂર્વ નાઈજીરીયામાં અડવામાં રાજ્યના ઉત્તર પૂર્વ મૂબી શહેરમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં મંગળવારે ઓછામાં ઓછા 50 લોકની મોત થઈ ગઈ છે.

  • Share this:

ઉત્તર-પૂર્વ નાઈજીરીયામાં અડવામાં રાજ્યના ઉત્તર પૂર્વ મૂબી શહેરમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં મંગળવારે ઓછામાં ઓછા 50 લોકની મોત થઈ ગઈ છે. રાજ્ય પોલીસના પ્રવક્તા ઓથમન અબુબાકરે જણાવ્યું, "મુબીના મસ્જિદમાં વિસ્ફોટમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 50 લોકોનાં મોત થઈ ચૂક્યા છે." તેમને આ ઘટના માટે બોકો હરામ જેહાદિયોઓને જવાબદાર ઠેરવ્યા છે.




First published: November 21, 2017, 5:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading