Home /News /national-international /DRDOએ શોર્ટ રેન્જ એર ડીફેન્સ સિસ્ટમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલી શક્તિશાળી છે ?

DRDOએ શોર્ટ રેન્જ એર ડીફેન્સ સિસ્ટમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલી શક્તિશાળી છે ?

શોર્ટ રેન્જ એર ડીફેન્સ સિસ્ટમ મિસાઈલનું સફળ પરીક્ષણ

Short Range Air Defense System Missile: ડીઆરડીઓએ 27 સપ્ટેમ્બરે ઓડિશાના તટીય વિસ્તારથી દૂર એકીકૃત પરીક્ષણ રેન્જ, ચાંદીપુરથી જમીન પર આધારિત પોર્ટેબલ લોન્ચરથી વેરી શોર્ટ રેન્જ એર ડીફેન્સ સિસ્ટમ મિસાઈલના બે સફળ પરીક્ષણ કર્યા છે.

    નવીદિલ્હી:  ડીઆરડીઓ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને 27 સપ્ટેમ્બર 2022ના રોડ ઓડિશાના તટથી દૂર એકીકૃત પરીક્ષા રેન્જ ચાંદીપુરથી જમીન પર આધારિત પોર્ટોબેલ લોન્ચરથી વેરી શોર્ટ રેન્જ એયર ડિફેન્સ સિસ્ટમ VSHORADS મિસાઈલના બે સફળ પરીક્ષણ ઉડાન આયોજીત કર્યા હતા. સુરક્ષાને લઈને આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

    ડીઆરડીઓએ 27 સપ્ટેમ્બરે ઓડિશાના તટથી દૂર એકીકૃત પરીક્ષા રેન્જ, ચાંદીપુરથી જમીન પર આધારિત પોર્ટેબલ લોન્ચરથી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલના બે સફળ પરીક્ષમ ઉડાન કરી. વીએસએચઓઆરએડીએસ એક મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ (MANPAD) છે. જે ડીઆરડીઓના રિસર્ચ સેન્ટર ઈમરત આરસીઆઈ હૈદરાબાદ દ્વારા અન્ય ડીઆરડીઓ પ્રયોગશાળા અને ભારતીય ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી સ્વદેશી રીતે ડિઝાઈન અને વિકસિત કર્યું છે. VSHORADSમાં લધું પ્રતિક્રિયા નિયંત્રણ સિસ્ટમ અને એકીકૃત એવિયોનિક્સ સહિત કેટલીય નવી ટેકનોલોજી સામેલ છે, જે પરીક્ષણ દરમિયાન સફળતાપૂર્વક સિદ્ધ થઈ છે. ઓછા અંતર પર ઓછી ઉંચાઈવાળા હવાઈ ખતરાને બેએસર કરવા માટે બનાવામાં આવેલી મિસાઈલના બેવડા જોરવાળી ઠોસ મોટર દ્વારા સંચાલિત કરવામાં આવે છે.



    જમીન પર આધારિત પોર્ટેબલ લોન્ચરથી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાીલના બે સફળ પરીક્ષણ ઉડાનોને રક્ષા તાકાતમાં વધારો કરવામાં મોટુ પગલું માનવામાં આવે છે. આ મિસાઈલો હવાઈ ખતરાને નકામા બનાવામાં મહત્વનું સાબિત થશે. VSHORADS એક મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે, જેને DRDO ના રિસર્ચ સેન્ટર ઈમરત (RCI),હૈદરાબાદ દ્વારા અન્ય DRDO પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી સ્વદેશી રીતે ડિઝાઈન અને વિકસિત કર્યુ છે.



    VSHORADS માં લધુ પ્રતિક્રિયા કંટ્રોલ સિસ્ટમ અને એકીકૃત એવિયોનિક્સ સહિત કેટલીય નવી ટેકનોલોજી સામેલ છે. જે પરીક્ષણ દરમિયાન સફળતાપૂર્વક સિદ્ધ થઈ છે. ઓછા અંતર પર ઓછી ઉંચાઈવાળા હવાઈ ખતરાને નકામા બનાવવા માટે બનાવામાં આવેલી મિસાઈલના બેવડા જોરવાળી ઠોસ મોટર દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन