Home /News /national-international /સાવકી મા નીકળી સમલૈંગિક, ઉત્તેજક દવાઓ આપી પુત્રીઓ સાથે કરતી હતી આ કામ

સાવકી મા નીકળી સમલૈંગિક, ઉત્તેજક દવાઓ આપી પુત્રીઓ સાથે કરતી હતી આ કામ

પોલીસે કરી મહિલાની ધરપકડ

કહેવાય છે કે આ મહિલાના આ ચોથા લગ્ન છે, પહેલા પતિની મોતનો આરોપ પણ મહિલા પર લાગી ચૂક્યો છે

યુપીના અલીગઢમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છેય જેમાં 19 વર્ષીય એક યુવતીએ પોતાની સાવકી મા (Stepmother)ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ વિસ્તારમાં પણ સંભવતા આવો પહેલી ઘટના હશે જેમાં એક સ્ત્રીએ બીજી સ્ત્રી વિરુદ્ઘ આ પ્રકારનો કેસ દાખલ કર્યો હશે. તપાસ પછી પોલીસે મહિલાની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી છે. માનવામાં આવે છે કે આ મહિલાની આ ચોથું લગ્ન છે. મહિલાએ પૂછપરછમાં જણાવી ચોંકવનારી માહિતી.

પહેલી પત્નીની મોત પછી 46 વર્ષીય એક વ્યક્તિને ફરી લગ્ન કરવા ભારે પડયા. ફેસબુક પર પ્રેમ થયો અને તેમણે આ મહિલાથી લગ્ન કરી લીધા. પણ આ વ્યક્તિ નહતી ખબર કે આ મહિલા સમલૈંગિક છે. આ વ્યક્તિને પહેલી પત્નીથી ત્રણ પુત્રીઓ હતી. જેમાંથી બે સગીર અને એક પુખ્ત વયની છે. જેમને આ મહિલા ઉત્તેજક દવાઓ ખવડાવીને શારિરીક સંબંધ બાંધતી હોવાનો આરોપ છે. પુખ્તવયની દિકરીએ આ મામલે એક સપ્તાહ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ હતી. તપાસ પછી પોલીસે મહિલાને જેલમાં મોકલી છે.

પીડિતી વિદ્યાર્થીએ જે ફરિયાદ નોંધાવી છે તે મુજબ તેની બે સગીર બહેનો અને એક ભાઇ છે. તેના પિતા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. અને 13 ફેબ્રુઆરી 2019માં તેમની માતાની મોત પછી ફેસબુક પર તેના પિતા એક મહિલાને મળ્યા અને 14 ફ્રેબ્રુઆરી 2020ના દિવસે વેલેન્ટાઇન ડે પર બંને લગ્ન કરી લીધા. મહિલાનો દાવો હતો કે તે એક નર્સ છે.

વધુ વાંચો : કંગનાના સમર્થમમાં ઉતર્યા અનિલ વિઝ, સવાલ કરીને પૂછી આ વાત

આરોપ મુજબ તેની સાવકી માંએ તમામ લોકોને રાતે સ્વાસ્થય વર્ધક દવાનો હવાલો આપી ઊંઘની દવા આપતી જેનાથી તેના પિતા, દાદા અને દાદી ઊંઘી જતા. ત્યારે તેની બહેનોને ઉત્તેજનાની દવા આપતી. અને પછી આ મહિલા તેની ત્રણેય બહેનો સાથે અશ્લીલ હરકતો કરતી અને શારિરીક સંબંધ બનાવાનો પ્રયાસ કરવા લાગી. વળી તે તેમને અશ્લીલ ફિલ્મો અને ફોટો પણ બતાવતી.
" isDesktop="true" id="1022444" >

કહેવાય છે કે આ મહિલાના આ ચોથા લગ્ન છે. મહિલા જણાવ્યું કે તેના પહેલા લગ્ન દિલ્હીના એક વ્યક્તિ સાથે થયા હતા. 2005માં તેનું મોત થયું હતું. મહિલા પર હત્યાના આરોપ સાથે તે સમયે કેસ થયો હતો અને મહિલાને જેલ પણ મોકલવામાં આવી હતી.
First published:

Tags: Aligarh, ઉત્તર પ્રદેશ, ગુનો, પોલીસ

विज्ञापन