CT17: ભારતે રહેવું પડશે સતર્ક, આ 5 કારણોથી હરાવી શકે છે પાકિસ્તાન

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 17, 2017, 9:43 AM IST
CT17: ભારતે રહેવું પડશે સતર્ક, આ 5 કારણોથી હરાવી શકે છે પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે ચેમ્પિયન ટ્રોફીનો મુકાબલો થવા જઇ રહ્યો છે. આ ટુર્નામેન્ટના પહેલા મેચમાં ભારતે પાકિસ્તાનને 124 રનોથી હરાવ્યુ છે.જો કે બાગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ જેવી મજબુત ટીમોને હરાવી પાકિસ્તાન ફાઇનલમાં જગ્યા બનાવી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 17, 2017, 9:43 AM IST
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે ચેમ્પિયન ટ્રોફીનો મુકાબલો થવા જઇ રહ્યો છે. આ ટુર્નામેન્ટના પહેલા મેચમાં ભારતે પાકિસ્તાનને 124 રનોથી હરાવ્યુ છે.જો કે બાગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ જેવી મજબુત ટીમોને હરાવી પાકિસ્તાન ફાઇનલમાં જગ્યા બનાવી છે.
રવિવારે ફાઇનલ મેચમાં પાકિસ્તાનને કમજોર સમજશે તો ટીમ ઇન્ડીયાની મોટી ભુલ થઇ શકે છે. આવો એ પાંચ કારણે જાણીએ જેમાં પાકિસ્તા ટીમ ઇન્ડિયા પર ભારે પડી શકે છે,
નવો ચહેરો બન્યો તાકાત
પહેલા મેચમાં હાર પછી પાકિસ્તાનના પ્લેયિંગ ઇલેવનમાં ફખર જમન સામેલ કરાયો છે. જેણે પાકિસ્તાની ક્રિકેટમાં ચેમ્પિયન ટ્રોફી ઇતિહાસમાં અજહર અલી સાથે 118 રનની ઇતિહાસિક ઓપનિંગ પાર્ટનર શીપ કરી છે.

હસન અલી બની શકે છે ખતરો
હસન અલી ચાર મેચમાં 10 વિકેટ ઝપી ચુક્યો છે. ભારતના પહેલા મુકાબલામાં યુવરાજને એલબીડબલ્યુ કર્યો હતો.
પાકની લોઅર ઓર્ડર બેટિંગ
પાકના લોઓર ઓર્ડર બેટિંગ મજબુત છે. 9મા નંબરે શ્રીલંકા સામે ક્રીજ પર આવેલ મોહમ્મદ આમિરે 43 બોલમાં 28 રન બનાવ્યા હતા. જ્યારે સરફરાજ અહેમદ સાથતે 75રનની પાર્ટનર શીપ કરી હતી.
જ્યારે બીજી તરફ ટોપના ખેલાડીઓ ફોર્મમાં પાછા ફરી રહ્યા છે.
પાકિસ્તાની સ્પીર્નર્સ પણ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. સાઉથ આફ્રિકા સામેના મેચમાં સ્પિનર્સે સારુ પ્રદર્શન કર્યું હતું.
First published: June 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर