Home /News /national-international /VIDEO: અડધી રાતે દીકરીએ ઊંઘમાં બોયફ્રેન્ડ સમજીને પિતા સાથે એવો કાંડ કર્યો કે, ન થવાની થઈ ગઈ

VIDEO: અડધી રાતે દીકરીએ ઊંઘમાં બોયફ્રેન્ડ સમજીને પિતા સાથે એવો કાંડ કર્યો કે, ન થવાની થઈ ગઈ

social media viral

વાયરલ થઈ રહેલા વીડિયોમાં આપ જોઈ શકશો, અહીં તે બેડ પર ગાઢ નીંદરમાં સુઈ રહી છે અને ત્યારે જ તેની બહેન મોબાઈલ ફોન પકડાવી દે છે. છોકરીએ તેની બહેનને કહ્યું કે, તેના પ્રેમીનો ફોન છે અને જલ્દી વાત કરે.

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાય પ્રકારના વીડિયો વાયરલ થતાં રહે છે. જો કે, ઘણી વાર લોકો ફેમસ થવા માટે આવા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી સુતી વખતે પોતાના પિતા સાથે એવી હરકત કરે છે, જેને જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા હતા. યુવતીની આવી હરકતને તેની નાની બહેને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં આપ જોઈ શકશો, અહીં તે બેડ પર ગાઢ નીંદરમાં સુઈ રહી છે અને ત્યારે જ તેની બહેન મોબાઈલ ફોન પકડાવી દે છે. છોકરીએ તેની બહેનને કહ્યું કે, તેના પ્રેમીનો ફોન છે અને જલ્દી વાત કરે. આ બાજૂ ગાઢ નિંદરમાં સુતેલી છોકરીએ જેમ તેમ કરીને ફોન પકડ્યો. મજેદાર વાત એ છે કે, કંઈ પણ સાંભળ્યા જોયા વિના તે હા બેબી...હું પછી વાત કરુ, હાલમાં સુઈ રહી છું. આઈ લવ યું. એટલું કહ્યા બાદ કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે. સામે તરફથી ચોંકાવનારો રિપ્લાઈ આવે છે. હકીકતમાં જોઈએ તો, છોકરીની બહેન, જેને તે પોતાનો પ્રેમી સમજીને વાત કરી રહી હતી, તે તેના પિતા હતા. તેની નાની બહેને જે મજાક કરી તે બહુ ભારે પડી હશે.








View this post on Instagram






A post shared by MAHI (@butterfly__mahi)






આપ જોઈ શકો છો કે, સામેની તરફથી પિતાનો અવાજ સાંભળતા જ તેની હાલત ખરાબ થઈ જાય છે. છોકરીઓ ડરતા ડરતા કહે છે, પાપા...બીજી બાજૂ તેના પપ્પાએ તેના પર ગુસ્સે થવાનું શરુ કરી દીધું છે. હવે છોકરીએ ડરતા કહી રહી છે કે, ઊંઘમાં તેનાથી આ ભૂલ થઈ ગઈ. આ મજેદાર વીડિયો અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તેને ઈંસ્ટાગ્રામ પર butterfly__mahi નામના હૈંડલ પરથી શેર કરવામાં આવ્યો છે.
First published:

Tags: Latest viral video, Social media