પી.ચિદમ્બરમ ફરાર થતા જ સોશિયલ મીડિયામાં લોકોએ આ રીતે મજાક ઉડાવી!

News18 Gujarati
Updated: August 21, 2019, 12:19 PM IST
પી.ચિદમ્બરમ ફરાર થતા જ સોશિયલ મીડિયામાં લોકોએ આ રીતે મજાક ઉડાવી!
પી.ચિદમ્બરમ

  • Share this:
#ChidambaramMissing હેશટેગ હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે. જેમાં ભૂતપૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ પર રમૂજી ટ્વિટ લખાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમના ઘર પર હાલ સીબીઆઇ ચક્કર લગાવી રહી છે. ચિદમ્બરની INX કેસમાં ધરપકડ શકે છે. અને વધુમાં હાઇકોર્ટથી જામીન ના મળતા તેમની મુશ્કેલીઓ વધી છે. માટે હાલ તે પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને ક્યાંક જતા રહ્યા છે. જે પર સોશિયલ મીડિયા હાલ તેમની રમૂજ ઉડાવી રહ્યા છે.
એક યુઝર્સે ટ્વિટ કરીને પી.ચિદમ્બરમની તુલતા મિલ્ખાસિંહ સાથે કરી છે. અને કહ્યું છે આગ હી આગ લગી હૈ ભાગ ચિદમ્બરમ ભાગ.

Loading...


તો અન્ય એક ટ્વિટમાં અમિત શાહ મોટા કેમેરો લઇને પી.ચિદમ્બરમ શોધી રહ્યા હોય તેવી તસવીર મૂકી છે. અને લખ્યું છે કે ક્યાં છુપાયેલા છો પી.ચિદમ્બરમજી??



વધુ એક ટ્વિટમાં સેક્રેડ ગેમના ગાયતોંડે સાથે પી.ચિદમ્બરમને જોડી આ રમૂજ કરવામાં આવી છે.



અન્ય એક ટ્વિટમાં પી.ચિદમ્બરમને અલગ અલગ અવતારમાં બતાવી કહ્યું આ જાઓ તિહાડને મૂડ બનાકે!

First published: August 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...