Home /News /national-international /

નેશનલ એવોર્ડ્સમાં ખોવાઇ સ્મૃતિ ઇરાનીની બુટ્ટી, ટ્વિટ કરીને કહ્યું- નથી મળી

નેશનલ એવોર્ડ્સમાં ખોવાઇ સ્મૃતિ ઇરાનીની બુટ્ટી, ટ્વિટ કરીને કહ્યું- નથી મળી

વિજ્ઞાન ભવનમાં ગુરૂવારે આયોજિત નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમની દરમિયાન સ્મૃતિ ઇરાનીનાં કાનની બુટ્ટી ખોવાઇ ગઇ હતી

વિજ્ઞાન ભવનમાં ગુરૂવારે આયોજિત નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમની દરમિયાન સ્મૃતિ ઇરાનીનાં કાનની બુટ્ટી ખોવાઇ ગઇ હતી

    નવી દિલ્હી: વિજ્ઞાન ભવનમાં ગુરૂવારે આયોજિત નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમની દરમિયાન સ્મૃતિ ઇરાનીનાં કાનની બુટ્ટી ખોવાઇ ગઇ હતી. ખાસ વાત તો એ છે કે ટ્વટિર દ્વારા એક યુઝરે આ વાત જાહેર કરી હતી. અને જેનો જવાબ સૂચના પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ આપ્યો હતો કે તેની બુટ્ટી મળી નથી

    હિન્દુસ્તાન ટાઇમ્સની મેનેજિંગ એડિટર (એન્ટરટેન્મેન્ટ) સોનલ કાલરાએ ટ્વિટ કરીને સ્મૃતિ ઇરાનીને કહ્યું કે, 'આટલી બારીક નજર રાખવા પર મારા અંગે કોઇ વિચાર ન પાળી લેતા. પણ આપના ડાબા કાનની બુટ્ટી ગુમ છે. આશા રાખુ કે કાર્યક્રમ બાદ આપને તે મળી જાય.'

    જેનો જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ રીટ્વિટ કરતા લખ્યું કે, 'મને આ બુટ્ટી નથી મળી' ઘણા યુઝ્સે પમ ટ્વિટમાં મજેદાર રિપ્લાય આપ્યા છે. જોકે થોડા સમય બાદ સ્મૃતિએ એક ટ્વિટનાં રિપ્લાયમાં લખ્યુ છે કે તેને તેની ખોવાયેલી બુટ્ટી મળી ગઇ છે.







    Published by:Margi Pandya
    First published:

    Tags: Smriti Irani, Twitter, સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन