ભાજપના "શત્રુ"ની ફરી બગાવત, દરોડા પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમારની ઓફિસ પર દરોડાને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપના સાંસદ શત્રુધ્નસિંહાએ દરોડા પર પોતાની પાર્ટી પર જ સવાલો ઉઠાવ્યા છે.

  • IBN7
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમારની ઓફિસ પર દરોડાને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપના સાંસદ શત્રુધ્નસિંહાએ દરોડા પર પોતાની પાર્ટી પર જ સવાલો ઉઠાવ્યા છે.
મોડી રાતે ટ્વીટ કરી સિંન્હાએ દરોડાના ટાઇમીંગને લઇને સવાલો ઉઠાવ્યા હતા. શત્રુઘ્નએ કહ્યું કે સંસદ સત્ર દરમિયાન જે દરોડા પડાયા તે અયોગ્ય છે. તેમણે આસંકા સેવી કે આ દાવ ભાજપ માટે જ મુસિબત ન બની જાય.
શત્રુઘ્ને આટલેથી જ ન અટક્યો પરંતુ ફરી નવું ટ્વિટ કરી પીએમ મોદી પર પણ નિશાન તાક્યું અને કહ્યું અમારા એક્સન હિરો પ્રધાનમંત્રી સામે દિલ્હીના મુખ્યમંત્રીની ભાષાને લઇ હું સહમત નથી પરંતુ એ જાણવું પડશે કે આ બધુ કોણે અને કેવી રીતે શરુ કર્યું.
First published: