હાવડામાં કેન્દ્રીય દળો પર ફાયરિંગ- 1 ASIનું મોત, 2 ઘાયલ

News18 Gujarati
Updated: May 2, 2019, 3:01 PM IST
હાવડામાં કેન્દ્રીય દળો પર ફાયરિંગ- 1 ASIનું મોત, 2 ઘાયલ
હાવડા જિલ્લાના બગનાનમાં કેન્દ્રીય સુરક્ષા દળના એક બેઝ પર ફાયરિંગ

હાવડા જિલ્લાના બગનાનમાં કેન્દ્રીય સુરક્ષા દળના એક બેઝ પર ફાયરિંગ

  • Share this:
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પાસે આવેલા હાવડા જિલ્લાના બગનાનમાં કેન્દ્રીય સુરક્ષા દળના એક બેઝ પર ફાયરિંગના અહેવાલ છે. આ ફાયરિંગમાં ઓછામાં ઓછી એક વ્યક્તિનું મોત તથા અન્ય બે ઘાયલ થયાના અહેવાલ છે.

ફાયરિંગની આ ઘટના જ્યોતિર્મય ગર્લ્સ સ્કૂલમાં બનેલા કેન્દ્રીય દળોના કેમ્પ પર થયું જ્યાં પેરામિલિટ્રી જવાન રોકાયેલા હતા. પોલીસ મુજબ આ ફાયરિંગમાં લગભગ 18 રાઉન્ડ ફાયર થયા છે. જેમાં એક એએસઆઈ ભોલાનથ દાસનું મોત થયું છે. જ્યારે બે જવાન રંતુમોની અને અનિલ રાજબંગ્શી ઘાયલ થયા છે. આ મામલામાં લક્ષ્મીકાંત બર્મનની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સમગ્ર વિસ્તારને ઘેરીને મામલની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ જવાનોનો આ કેમ્પ ચૂંટણીને ધ્યાને લઈ ઊભો કરવામાં આવ્યો હતો.
First published: May 2, 2019, 2:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading