Home /News /national-international /

તહલકાના મેગેઝીનમાં બાલાસાહેબને ગણાવ્યાં આતંકી, શિવસૈનિકોમાં ભારે રોષ

તહલકાના મેગેઝીનમાં બાલાસાહેબને ગણાવ્યાં આતંકી, શિવસૈનિકોમાં ભારે રોષ

  • CNN-IBN
  • Last Updated :
મુબંઇઃ તહલકા મેગેઝીનમાં છપાયેલ બાલાસાહેબ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણીને લઇને વસઇના શિવસૈનિકોએ વસઇ પોલીસ કમિશ્નરને તહલકા મેગેઝીન પર કેસ દાખલ કરવા માટે એક પત્ર આપ્યો છે. અને આ અંગે જો કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો શિવસૈનિકો પોતાની સ્ટાઇલ દ્વારા જવાબ આપશે તેવું શિવસૈનિકોએ આ મામલે જણાવ્યું હતું.

tehelka-cover.jpg

શિવસૈનિકો શિવસેના જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે વસઇ પોલીસ સ્ટેશન ખાતે દેખાવ કર્યો હતો. આ દેખાવ કરવાનું પાછળનું કારણ શિવસેના પ્રમુખ સ્વ. બાલાસાહેબ ઠાકરે વિરૂદ્ધ તહલકા નામના મેગેઝીનમાં તેઓને આતંકવાદી દર્શાવામાં આવ્યાં છે, જેથી વસઇના શિવસૈનિકો રોષે ભરાયા હતાં. વસઇ પોલીસ સ્ટેશનમાં શિવસૈનિકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા પોલીસને તહલકા પર કોમી ફેલાવાના ઇરાદાએ કેસ દાખલ કરવા અંગે માંગ કરી હતી.
First published:

Tags: આતંકવાદી હુમલો, કેસ, ટિપ્પણી`, દાખલ, પગલા, પત્ર, પોલીસ`, મુંબઇ, રોષ, વિરોધ, વિવાદ, વ્યક્ત, શિવસેના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन