ભાજપના શત્રુએ કર્યું ટ્વિટ, કિર્તી આઝાદને ગણાવ્યા હિરો, જેટલીને આપી સલાહ

Parthesh Nair | IBN7
Updated: December 23, 2015, 5:41 PM IST
ભાજપના શત્રુએ કર્યું ટ્વિટ, કિર્તી આઝાદને ગણાવ્યા હિરો, જેટલીને આપી સલાહ
નવી દિલ્હી# DDCA વિવાદથી ઘેરાયેલા કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીને બીજેપી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ સલાહ આપી છે. સિન્હાએ ટ્વીટ કરી કહ્યું છે કે, જે રીતે આડવાણી જી રાજીનામું આપ્યું હતુ, તેવી જ રીતે જેટલીએ પણ એક ઉદાહરણ સુયોજિત કરવું જોઇએ.

  • IBN7
  • Last Updated: December 23, 2015, 5:41 PM IST
  • Share this:
નવી દિલ્હી# DDCA વિવાદથી ઘેરાયેલા કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીને બીજેપી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ સલાહ આપી છે. સિન્હાએ ટ્વીટ કરી કહ્યું છે કે, જે રીતે આડવાણી જી રાજીનામું આપ્યું હતુ, તેવી જ રીતે જેટલીએ પણ એક ઉદાહરણ સુયોજિત કરવું જોઇએ.

સિન્હા આ દિવસોમાં પાર્ટીથી નારાજ ચાલી રહ્યાં છે અને સતત પાર્ટીના વિરૂદ્ધ નિવેદનો આપ્યા કરે છે. શુત્રઘ્ને ટ્વીટર પર લખ્યું કે, આ મામલો કાયદાકીય રીતે નહીં રાજકીય રીતે લડવામાં આવવો જોઇએ, જેમ કે, અમારા વડાપ્રધાને સલાહ આપી છે. અમારા નાણા પ્રધાને આડવાણી જી ની જેમ પાલન કરવું જોઇએ. મે ઘણીવાર ન્યૂટનના ત્રીજા સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો છે.

એક ટ્વીટમાં સિન્હાએ લખ્યું છે કે, કીર્તિ આઝાદ આજે હીરો છે. ભ્રષ્ટાચારના વિરૂદ્ધ લડવા વાળાના વિરૂદ્ધ કોઇ કડક પ્રતિક્રિયા ન આપવી જોઇએ.

1

2

3તો આજે કીર્તિ આઝાદે એક વાર ફરીથી કહ્યું છે કે, ડીડીસીએમાં ગોટાળો થયો છે. કીર્તિ આઝાદે કહ્યું કે, સીએજી ની રિપોર્ટ જોઇ લો, તેમાં ગોટાળો જોવા મળ્યો છે. ભ્રષ્ટાચારથી લડવું છે, વ્યક્તિગત કોઇ લડાઇ છે નહીં. મે ગોટાળો શોધી કાઢ્યો, શું તે દેશના હિતમાં નથી? કરપ્શનથી લડવું અમારૂ કર્તવ્ય છે.

હું કેમ કોઇ ગડબડ કરીશ? અરવિંદ શુ કહી રહ્યાં છે, તે તેમની પાર્ટી જાણે. આજ સુધી મે કોઇના પીઠ પાછળ છુરો ખોપ્યો છે શું? મારા પિતાએ કહ્યું હતુ કે, મોટા માણસ બનવું હોય, તો નાની વાત ન કરવી જોઇએ. 'મે નહીં હું જમીર બેચકર જિન્દા રહુ યે નામુમકિન, જમાના તુમકો મસીહા કહે યે નામમુકિન'.
First published: December 23, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading