BJP ધારાસભ્યએ CM શિવરાજને ગણાવ્યા ભગવાનના 25માં અવતાર

News18 Gujarati
Updated: April 13, 2018, 4:52 PM IST
BJP ધારાસભ્યએ CM શિવરાજને ગણાવ્યા ભગવાનના 25માં અવતાર
મધ્યપ્રદેશમાં ભાજપ સાંસદ પછી હવે ધારાસભ્ય અરૂણ ભીમવાદનું નિવેદન ચર્ચામાં છે. અરૂણ ભીમાવદે શિવરાજ સિંહ ચૌહાનને ભગવાનના 25માં અવતાર ગણાવ્યા છે.

મધ્યપ્રદેશમાં ભાજપ સાંસદ પછી હવે ધારાસભ્ય અરૂણ ભીમવાદનું નિવેદન ચર્ચામાં છે. અરૂણ ભીમાવદે શિવરાજ સિંહ ચૌહાનને ભગવાનના 25માં અવતાર ગણાવ્યા છે.

  • Share this:
મધ્યપ્રદેશમાં ભાજપ સાંસદ પછી હવે ધારાસભ્ય અરૂણ ભીમવાદનું નિવેદન ચર્ચામાં છે. અરૂણ ભીમાવદે શિવરાજ સિંહ ચૌહાનને ભગવાનના 25માં અવતાર ગણાવ્યા છે. શાજાપુર જિલ્લાના ભાજપના ધારાસભ્યએ કિસાન સમ્માન યાત્રા દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ભીમાવદે શિવરાજ સિંહ ચૌહાનને ખેડૂતોના ભગવાન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ભગવાનના 25માં અવતારના રૂપમાં ધરતી ઉપર આવ્યા છે શિવરાજ સિંહ ચૌહાન.

મધ્યપ્રદેશ CMને ગણાવ્યા ભગવાનના 25માં અવતાર
શાજાપુરના બીજેપી ધારાસભ્ય અરુણ ભીમાવદે કિસાન સમ્માન યાત્રા દરમિયાન એક નિવેદન આપ્યું હતું કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન ભગવાનના 25માં અવતારના સ્વરૂપમાં ધરતી ઉપર આવ્યા છે. સીએમ શિવરાજ સિંહની સામે પોતાના નંબર વધારવા માટે શિવરાજને ભગવાનનો અવતાર ગણાવવાથી પણ ચૂક્યા ન હતા.

આ પહેલા સાંસદ મનોહર ઉંટવાલે પણ કહ્યું હતું વિવાદિત નિવેદન
જણાવી દઇએ કે ભાજપ ધારાસભ્યના નિવેદનના પહેલા દેવાસના સાંસદ મનોહર ઉંટવાલે ગુરુવારે દિગ્વિજય સિંહ વિરૂદ્ધ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે દિગ્વિજય સિંહને લઇને કહ્યું હતું કે, દિગ્વિજયે એમપી માટે કંઇ જ કર્યું નથી. પરંતુ દિલ્હીથી એક ‘આઇટમ’ જરૂર લઇ આવ્યા છે. નર્મદા યાત્રા ઉપર નિકળી ગયા. હવે કહી રહ્યા છે કે સાધુઓને લાલબત્તી આપી દીધી જેનાથી તેમને તકલિફ થઇ રહી છે.
First published: April 13, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading