હવે કોમ્પ્યુટર મોડેલ બતાવશે, સૂરજ આટલો ગરમ કેમ છે

વૈજ્ઞાનિકોએ એક એવું કોમ્પ્યુટર મોડલ તૈયાર કર્યું છે કે જે બતાવશે કે સૂરજ આટલો ગરમ કેમ છે. વર્ષોની મહેનત બાદ હવે સૂરજના ગૂઢ રહસ્યો વધુ ઉકેલાય એવી સંભાવના છે.

વૈજ્ઞાનિકોએ એક એવું કોમ્પ્યુટર મોડલ તૈયાર કર્યું છે કે જે બતાવશે કે સૂરજ આટલો ગરમ કેમ છે. વર્ષોની મહેનત બાદ હવે સૂરજના ગૂઢ રહસ્યો વધુ ઉકેલાય એવી સંભાવના છે.

  • News18
  • Last Updated :
  • Share this:
લંડન # વૈજ્ઞાનિકોએ એક એવું કોમ્પ્યુટર મોડલ તૈયાર કર્યું છે કે જે બતાવશે કે સૂરજ આટલો ગરમ કેમ છે. વર્ષોની મહેનત બાદ હવે સૂરજના ગૂઢ રહસ્યો વધુ ઉકેલાય એવી સંભાવના છે.

ત્રણ વૈજ્ઞાનિકોની ટીમે એક એવું કોમ્પ્યુટર મોડલ તૈયાર કર્યું છે કે જેનાથી એ જાણવું સરળ બનશે કે સૂરજનો ઉપરનો ભાગ (કોરાના) તીવ્ર ગરમ કેમ છે. વૈજ્ઞાનિકોની આકરી મહેનત બાદ હવે આ વાતનું રહસ્ય ઉકેલાયું છે કે સુરજની કોરોના સપાટી લાખો ડિગ્રી ગરમ કેમ છે.

અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી વૈજ્ઞાનિકોએ એક એવું મોડલ તૈયાર કર્યું છે કે જેનાથી કોરોનાની ગરમી અંગે વિગતે જાણકારી મળી શકી છે. સૂરજની સપાટી પર ગેસનું આવરણ ડાયનામાસ રચે છે જેને કારણે પ્લાઝમા લાખો ડિગ્રી ગરમી સર્જે છે.

આ મોડલથી ગરમીના વધુ રહસ્યો ઉકેલવામાં મદદ મળશે. આ શોધ ત્રણ વૈજ્ઞાનિકોએ કરી છે. બે વૈજ્ઞાનિકો ઇકોલ પોલીટેકનિક અને એક યુનિવર્સાઇલ પેરિસ સાથે જોડાયેલા છે.
First published: