Home /News /national-international /School Holiday List 2023: નવા વર્ષમાં 53 રવિવાર સાથે આટલા દિવસ બંધ રહેશે શાળાઓ, એક ક્લિક કરીને ડાઉનલોડ કરી લો PDF
School Holiday List 2023: નવા વર્ષમાં 53 રવિવાર સાથે આટલા દિવસ બંધ રહેશે શાળાઓ, એક ક્લિક કરીને ડાઉનલોડ કરી લો PDF
school holiday list 2023
ખાસ વાત એ છે કે, વર્ષ 2023ની શરુઆત અને અંત બંને રવિવારથી થઈ રહ્યા છે. વર્ષ 2023માં 53 રવિવાર આવે છે, જેમાં સ્કૂલ બંધ રહેશે. આ ઉપરાંત સ્કૂલમાં સમર વેકેશન અને વિંટર વેકેશનમાં પણ રજાઓ રહેશે.
નવી દિલ્હી: આજથી નવું વર્ષ 2023ની શરુઆત થઈ ગઈ છે. તેની સાથે જ વર્ષ 2023માં સ્કૂલોમાં રજાની યાદી પણ જાહેર થઈ ગઈ છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને 2023માં પડતી રજાઓની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. તેની સાથે જ આપ ફરવાનો પ્લાન પણ કરી શકશો. હકીકતમાં જોઈએ તો, આ રજાઓ એવી છે, જે વીકેન્ડની આજૂબાજૂમાં આવે છે. જેથી આપ લાંબી રજાનો પ્લાન બનાવી શકે છે. આ આર્ટિકલના માધ્યમથી આપને સમગ્ર જાણકારી મળી રહેશે.
ખાસ વાત એ છે કે, વર્ષ 2023ની શરુઆત અને અંત બંને રવિવારથી થઈ રહ્યા છે. વર્ષ 2023માં 53 રવિવાર આવે છે, જેમાં સ્કૂલ બંધ રહેશે. આ ઉપરાંત સ્કૂલમાં સમર વેકેશન અને વિંટર વેકેશનમાં પણ રજાઓ રહેશે.