Home /News /national-international /

કોઈ કાગળ ઉપર લખી દેવાથી રાહુલ ગાંધી વિદેશી નથી થઈ જતા : સુપ્રીમ કોર્ટ

કોઈ કાગળ ઉપર લખી દેવાથી રાહુલ ગાંધી વિદેશી નથી થઈ જતા : સુપ્રીમ કોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી, રાહુલ ગાંધીને મળી મોટી રાહત

    ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી આજે મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની નાગરિકતાના મામલે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, અરજીકર્તાને રાહુલ ગાંધીની નાગરિકતા વિષે ક્યારે ખબર પડી? સાથે કોર્ટે કહ્યું કે, કોઈ એક વ્યક્તિ એક કાગળ ઉપર એવું જણાવે કે સંબંધિત વ્યક્તિ બ્રિટિશ નાગરિક છે, તેનો મતલબ એવો નથી કે તે બ્રિટિશ નાગરિક બની જાય!

    આ અરજીકર્તાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા માંગે છે. આ તર્ક મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોણ એવું છે દેશના વડાપ્રધાન બનવા નથી ઇચ્છતું? દેશના 130 કરોડ લોકોમાંથી પ્રત્યેક વ્યક્તિ વડાપ્રધાન બનવા માંગે છે.

    પિટિશનકર્તાએ કહ્યું કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા માંગે છે. તેની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશના વડાપ્રધાન બનવા કોણ નથી માંગતું. દેશના 130 કરોડ લોકોમાં દરેક વડાપ્રધાન બનવા માંગે છે.

    ધોરણ-12 સાયન્સનું પરિણામ જુઓ :
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Citizenship, Lok sabha election 2019, Supreme Court, કોંગ્રેસ, ભાજપ, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन