સંજય રાઉતનો દાવો: અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાને મળતા હતા ઈન્દિરા ગાંધી

News18 Gujarati
Updated: January 15, 2020, 9:15 PM IST
સંજય રાઉતનો દાવો: અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાને મળતા હતા ઈન્દિરા ગાંધી
ફાઈલ તસવીર

શિવસેનાના સાંસદ સંજય રાઉતએ બુધવારે એક ઈન્ટરવ્યૂમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અંગે મોટો ખુલાસો કર્યો હતો.

  • Share this:
પુણેઃ શિવસેનાના સાંસદ સંજય રાઉત (Shivsena MP Sanjay Raut)એ બુધવારે એક ઈન્ટરવ્યૂમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi)અંગે મોટો ખુલાસો કર્યો હતો. સંજય રાઉતે દાવો કર્યો છે કે, પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાને (Karim Lala) મુંબઈમાં મળવા માટે આવતા હતા. રાઉતે મુંબઈમાં અડરવર્લ્ડના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) , છોટા શકીલ (Chota Shakeel) અને શરદ શેટ્ટી (Sharad Shetty) જેવા ગેંગસ્ટર મહાનગર અને આસ-પાસના વિસ્તારો ઉપર નિયંત્રણ રાખતા હતા. રાઉતપહેલા પત્રકાર હતા.

સંજય રાઉતે આ એક પુરસ્કાર સમારોહ દરમિયા એક મીડિયા સમૂહને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ નક્કી કરતા હતા કે પોલીસ આયુક્ત કોણ બનશે, મંત્રાલયમાં (સચિવાલય) કોણ બેસશે. રાઉતે દાવો કર્યો કે હાજી મસ્તાનને મંત્રાલયમાં આવવા ઉપર આખું મં
First published: January 15, 2020
વધુ વાંચો
अगली ख़बर