Home /News /national-international /

માસ્ટર બ્લાસ્ટર સચિન ડાયાબિટીસ વિરૂધ્ધ લોક જાગૃતિનું કામ કરશે

માસ્ટર બ્લાસ્ટર સચિન ડાયાબિટીસ વિરૂધ્ધ લોક જાગૃતિનું કામ કરશે

મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકર હવે દેશમાં ડાયબિટીસ પ્રતિ જાગૃત્તા ફેલાવતા નજર આવશે. ડાયબિટીસ ઉપચાર માટે કામ કરતી દુનિયાની અગ્રણી 'નોવો નોર્ડિસ્કે' સોમવારે સચિનને ડાયબિટીસ સામે લોક જાગૃતિ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. કંપનીના અધિકારીઓએ એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
હૈદરાબાદ# મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકર હવે દેશમાં ડાયબિટીસ પ્રતિ જાગૃત્તા ફેલાવતા નજર આવશે. ડાયબિટીસ ઉપચાર માટે કામ કરતી દુનિયાની અગ્રણી 'નોવો નોર્ડિસ્કે' સોમવારે સચિનને ડાયબિટીસ સામે લોક જાગૃતિ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. કંપનીના અધિકારીઓએ એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી.

આ અવસર પર સચિન તેંડુલકરે કહ્યું કે, ડાયબિટીસ ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય બનતો જાય છે અને એના પ્રતિ જાગૃતિ ફેલાવાની જરૂરત છે. ભારતમાં આ સમય 6.92 કરોડ લોકો ડાયબિટીસથી ગ્રસ્ત છે અને 2035 સુધી આ સંખ્યા 12.35 કરોડ સુધી પહોંચે તેવી આશંકા છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે, 3.5 કરોડ લોકોને તો ખબર પણ નથી કે તેમને ડાયબિટીસ છે.

'નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ'ના ઉપાધ્યક્ષ અને જનરલ મેનેજર મેલ્વિન ડીસૂઝાએ કહ્યું કે, ભારત દુનિયામાં સર્વાધિક ડાયબિટીસ દર્દીઓ વાળો દેશ છે. ડીસૂઝાએ વધુમાં કહ્યું કે, નોવો નોર્ડિસ્ક ડાયબિટીઝ અને એનાથી જીવન પર પડી રહેલા પ્રભાવના પ્રતિ જાગૃત્તા ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે.
First published:

Tags: અભિયાન, ક્રિકેટર, ડાયાબીટીસ, બ્રાન્ડ એમ્બેસેડર, સચિન તેંડુલકર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन