Russia Ukraine News : રશિયાના સાઇબર અટેક બાદ યૂક્રેનમાં નેશનલ ઇમરજન્સી, EU આજે કરશે મહત્વની મીટિંગ
Russia Ukraine News : રશિયાના સાઇબર અટેક બાદ યૂક્રેનમાં નેશનલ ઇમરજન્સી, EU આજે કરશે મહત્વની મીટિંગ
રશિયાનાં સાઇબર અટેક બાદ યૂક્રેનમાં નેશનલ ઇમરજન્સી, EU આજે કરશે મહત્વની મીટિંગ
Russia-Ukraine War: રશિયાએ બુધવારે યક્રેનની બેંક અને રક્ષા, વિદેશ, આંતરિક સુરક્ષા જેવી અહમ વેબસાઇટ પર સાઇબરર અટેક કર્યો છે. રશિયન હુમલાને ધ્યાનમાં રાખીને યૂક્રેનની સંસદે નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. ઇમરજન્સીની જાહેરાતની સાથે જ યૂક્રેને તેનાં 30 લાખ લોકોને તુરંત જ રશિયા છોડી દેવાં કહ્યું છે.
રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધની (Russia Ukraine War) સ્થિતિ ચરમ પર છે. રશિયાની સેના પૂર્વી યૂક્રેનમાં એન્ટર થઇ ગઇ છે. રશિયાએ (Russia) બુધવારે યૂક્રેની બેંક અને રક્ષા, વિદેશ, આંતરિક સુરક્ષા જેવી અહમ વેબસાઇટ પર સાઇબરર અટેક કર્યો છે. રશિયન હુમલાને ધ્યાનમાં રાખીને યૂક્રેનની સંસદે નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. ઇમરજન્સીની જાહેરાતની સાથે જ યૂક્રેને તેનાં 30 લાખ લોકોને તુરંત જ રશિયા છોડી દેવાં કહ્યું છે. ઇમરજન્સીનાં એલાન બાદ જ યૂક્રેને તેનાં 30 લા લોકોને તુરંત જ રશીયા છોડીવા કહ્યું છે. આ વચ્ચે રશિયા વિરુદ્ધ રણનીતિ નક્કી કરવા માટે યુરોપિયન યુનિયનની ગુરુવારે આજે અહમ મીટિંગ થવાની છે. આ મિટીંગ બેલારૂસમાં થશે. જે પહેલેથીજ રશિયાની સાથે છે અને રશીયન સૈનિકો પણ બેલારૂસની ધરતી પર હાજર છે.
રશિયા અને યૂક્રેન (ukraine) તાનવની વચ્ચે ભારતનાં વિદેશ મંત્રી એસ જયશંકરે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે મુલાકાત કરી અને આ મુલાકાતમાં રશિયા-યૂક્રેન સંકટ અને ભારત- ફ્રાંન્સ વચ્ચે રાજનયિક, આર્થિક અને રક્ષા સંબંધને મજબૂત કરવાં પર ચર્ચા, ભારતનાં પૂર્વી યૂરોપમાં તણાવ ઓછો કરવાં માટે મેક્રોનો પ્રયાસ કરવાનાં વખાણ કર્યાં છે.
રશિયાએ બુધવારે યુક્રેની બેંક અને રક્ષા, વિદેશ, આંતરિક સુરક્ષા જેવી અહમ વેબસાઇટ પર સાઇબરર અટેક કર્યો છે. રશિયન હુમલાને ધ્યાનમાં રાખીને યૂક્રેનની સંસદે નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. આ ઇમર્જન્સીની જાહેરાતની સાથે યૂક્રેને તેનાં 30 લાખ લોકોને તુરંત જ રશિયા છોડવાં કહીં દધુ છે.
ન્યૂઝ એજન્સી AFP મુજબ, રશિયાનાં વધતા ખતરાંની વચ્ચે યૂક્રેનનાં રાષ્ટ્રપતિએ શાંતિની જાહેરાત કરી છે. તેનું કહેવું છે કે, વ્લાદિમીર પુતિન સાથે વાત કરવાં માટે કહ્યું પણ ક્રેમલિને કોઇ જવાબ આપ્યો નથી. યૂક્રેનનાં રાષ્ટ્રપતિનું કહેવું છે કે, તેણે પુતિનની સાથે વાતચીતનનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.
અમેરિકાએ રશિયા પર લાધ્યા કડક પ્રતિબંધ- અમેરિાકનાં પ્રતિબંદો પર શિયાએ કડક પ્રતિક્રિયા આપવાનાં સમ ખાધા છે. રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેમાં કોઇ સંદેહ ન હોવો જોઇએ, આ પ્રતિબંધોનાં પરિણામ સ્વરૂપ એક મજબૂત પ્રતિક્રિયા હશે. જરૂરી નથી કે અમેરિકન પ્રતિબંધોની કોપી થાય, પણ સમગ્ર સ્થિતિ પર નજર રહેશે. અમેરિકા માટે આ ઘણું દુખદાયક હશે. મોસ્કોએ આ વાત પર પણ જોર મુક્યું કે, તે અમેરિકા વરુદ્ધ જલ્દી જ કાર્યવાહીની જાહેરાત કરશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર