'ભારત કે ભવિષ્ય' વિષય ઉપર ચર્ચા માટે કોંગ્રેસને આમંત્રણ આપશે RSS
આરએસએસ આ પૂર્વે કોંગ્રેસ નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મહારાષ્ટ્ર સ્થિત નાગપુરમાં તેના મુખ્યાલય ખાતે આમંત્રી ચૂક્યું છે. પ્રણવે અહીં રાષ્ટ્રવાદ વિષય પર વક્તવ્ય આપેલું
આરએસએસ આ પૂર્વે કોંગ્રેસ નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મહારાષ્ટ્ર સ્થિત નાગપુરમાં તેના મુખ્યાલય ખાતે આમંત્રી ચૂક્યું છે. પ્રણવે અહીં રાષ્ટ્રવાદ વિષય પર વક્તવ્ય આપેલું
નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા આયોજિત કાર્યક્રમ "ફયુચર ઓફ ભારત" માં કોંગ્રેસ સહિત તમામ રાજકીય દળોને આમંત્રણ આપવામાં આવે તે પ્રકારની સંઘની તૈયારી છે. આ કાર્યક્રમ ત્રણેય દિવસ દિલ્હીના 'વિજ્ઞાન ભવન' ખાતે આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમને સંઘ સુપ્રીમો મોહન ભાગવત સંબોધિત કરશે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આરએસએસ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 17-19 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત 'ફયુચર ઓફ ભારત' કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સહીત દેશના તામામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
આરએસએસ આ પૂર્વે જૂન મહિનામાં દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પણ મહારાષ્ટ્ર સ્થિત નાગપુરમાં તેના મુખ્યાલય ખાતે બોલાવી ચૂક્યું છે. પ્રણવે આ કાર્યક્રમમાં રાષ્ટ્રવાદના વિષય ઉપર વક્ત
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર