Home /News /national-international /

સંઘ કરાવી રહ્યો છે સર્વે, શું દેશમાં બદલાશે શિક્ષણની પ્રણાલી!

સંઘ કરાવી રહ્યો છે સર્વે, શું દેશમાં બદલાશે શિક્ષણની પ્રણાલી!

નવી દિલ્હીઃ દેશમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી શિક્ષણ પ્રણાલીને બદલવાનું વિચારાઇ રહ્યું છે. કેન્દ્રમાં મોદી સરકારના આવ્યા પછી શિક્ષણ ક્ષેત્રમાં નવી સમજદારી લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે,

નવી દિલ્હીઃ દેશમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી શિક્ષણ પ્રણાલીને બદલવાનું વિચારાઇ રહ્યું છે. કેન્દ્રમાં મોદી સરકારના આવ્યા પછી શિક્ષણ ક્ષેત્રમાં નવી સમજદારી લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે,

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ દેશમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી શિક્ષણ પ્રણાલીને બદલવાનું વિચારાઇ રહ્યું છે. કેન્દ્રમાં મોદી સરકારના આવ્યા પછી શિક્ષણ ક્ષેત્રમાં નવી સમજદારી લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે,

તેમાં ઇતિહાસને નવી રીતે લખવાનો પ્રયાસ હોય કે પછી વેદિક યુગથી જોડાયેલી વિરાસતને નવી પરિભાષા આપવાનો મુદ્દો હોય અને હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે આરએસએસની પહેલ પર આખી શિક્ષણ પ્રણાલી પર એક મોટો રાષ્ટ્રીય સર્વે શરૂ કરાયો છે. સ્કૂલના બાળકોના માતા-પિતા, યુવકો, ગુહિણીઓ અને સરકારી કર્મચારીઓને અલગ અલગ 10-10 પ્રશ્નો પુછાશે, જેના જવાબોના આધારે એક રાષ્ટ્રીય ગ્રંથ તૈયાર કરાશે, આ ગ્રંથના આધારે શિક્ષણની પ્રણાલીમાં ફેરફાર કરાશે.
લોર્ડ મેકાલએ વ્યક્તિ છે જેને હિન્દુસ્તાનને આધુનિક શિક્ષણનું જ્ઞાન આપ્યું પરંતુ ફારસીની જગ્યાએ હિન્દુસ્તાની તાલીમમાં અંગ્રેજી ભાષાને ઉડાણ પુર્વક ઉતારી દીધું. જેના પર આરોપ લાગતા રહ્યા કે તેણે પોતાના વતનથી, પોતાની વિરાસત, પોતાની સંસ્કૃતિથી હિન્દુસ્તાનીયોની ભણેલી ગણેલી વિરાસત તૈયાર કરી જેની નજરમાં દુનિયા બે ભાગમાં વહેચાયેલી હતી. એક ભણેલા અંગ્રેજી જાણકાર લોકો અને બીજા અભણ અને જંગલી લોકો.!
First published:

Tags: અભ્યાસ, આરએસએસ, ગુજરાત, દેશ વિદેશ, યુવકો, રાજકારણ, શિક્ષણ

આગામી સમાચાર