RSS પ્રમુખે કહ્યું,રામ મંદિરનું નિર્માણ જ સિંઘલને સાચી શ્રદ્ધાંજલિ

News18 Gujarati | IBN7
Updated: November 23, 2015, 2:47 PM IST
RSS પ્રમુખે કહ્યું,રામ મંદિરનું નિર્માણ જ સિંઘલને સાચી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી)ના વરિષ્ઠ નેતા રહેલા અશોક સિંઘલ માટે યોજાયેલી એક શોકસભા દરમિયાન સંઘ પરિવારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, હિંદુત્વવાદી નેતાના સપના પુરા કરવા માટે ગંભીર પ્રયાસો કરવા પડશે

  • IBN7
  • Last Updated: November 23, 2015, 2:47 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી)ના વરિષ્ઠ નેતા રહેલા અશોક સિંઘલ માટે યોજાયેલી એક શોકસભા દરમિયાન સંઘ પરિવારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, હિંદુત્વવાદી નેતાના સપના પુરા કરવા માટે ગંભીર પ્રયાસો કરવા પડશે. સિંઘલને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા ભાગવતે આ મહીનાની શરૂઆતમાં થયેલી આખરી મુલાકાતને યાદ કરતા કહ્યું કે, સિંઘલ બે વસ્તુ પુરી કરવા માગતા હતા.- રામ જન્મભૂમિમાં રામ મંદિરનું નિર્માણ અને વેંદોનો પ્રચાર.
ભાવવતે કહ્યું કે જો આપણે અશોકજીના સ્વપ્નોને સાકાર કરવા હોય તો આજે સંકલ્પ લેવો પડશે કે અમે તેમના સ્વપ્નોને આપણું સ્વપ્નું બનાવીશું.
સિંઘલને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ભાગવતે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ પુરુ કરવા ગંભીર પ્રયાસ કરવા પડશે અને આ જ સાચી શ્રદ્ધાંજલિ હશે.
First published: November 23, 2015, 10:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading