કાબુલ એરપોર્ટ પર રોકેટ હુમલો, થોડા સમય પહેલા જ પહોચ્યા હતા અમેરિકાના રક્ષા મંત્રી

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 27, 2017, 3:20 PM IST
કાબુલ એરપોર્ટ પર રોકેટ હુમલો, થોડા સમય પહેલા જ પહોચ્યા હતા અમેરિકાના રક્ષા મંત્રી
કાબુલનાં હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 20 રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીઓની માનીયે તો, એરપોર્ટને હાલમાં ખાલી કરાવી દેવામાં આવ્યું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 27, 2017, 3:20 PM IST
કાબુલનાં હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 20 રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીઓની માનીયે તો, એરપોર્ટને હાલમાં ખાલી કરાવી દેવામાં આવ્યું છે.

તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે. હાલમાં કોઇ જાન-માલનાં નુક્શાનની જાણકારી સામે આવી નથી.

સ્થાનિક વેબસાઇટ 'ટોલો ન્યૂઝ' મુજબ સવારે 11.15 વાગ્યે એરપોર્ટ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. તેનાં થોડા સમય પહેલાં જ ત્યાં અમેરિકાનાં રક્ષામંત્રી સેક્રેટરી જેમ્સ મેટિસ અને નાટો ચીફ જેન્સ સ્ટોલેનબર્ગ કાબુલ પહોચ્યા હતા.હાલમાં કોઇએ આતંકવાદી સંગઠનનાં હુમલાની જવાબદારી લીધી નથી.
First published: September 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर